Abtak Media Google News

ચહેરાને સમયાંતરે સાફ રાખવું ખૂબ જ જરૂરી છે, એ તો આપણે બધા જ જાણતા જ હશું  પરંતુ શું તમને ખબર છે કે ચહેરાને કઈ પ્રકારથી સાફ કરવું જોઈએ જો આપણે ચહેરાને યોગ્ય રીતે સાફ ના ક્રિયાએ તો તે આપણી સ્કીનને નુકશાન પહોચાડી શકે છે તો હવે તમે વિચારી રહ્યા હશો કે તો યોગ્ય રસ્તો ક્યો અપનાવી શકાઈUmyvayushchayasya Devushka 1

કેટલાક લોકો ચહેરાને ગરમ પાણીથી સાફ કરતાં હોય છે જેના લીધે આપણી સ્કીનને ખૂબ જ નુકશાન થાય છે ગરમ પાણીથી ચહેરો સાફ કરવાથી ત્વચા જલ્દીથી ખરાબ થઈ જઈ છે. એટલુ જ નથી પરંતુ તેના લીધે ચહેરા પર કડચલીઑ પણ જોવા મળે છે. માટે હમેશા ચહેરાને ઠંડા તેમજ નવશેકા પાણીથી સાફ કરવું જોઈએ.

Phpthumb Generated Thumbnail 1જો તમે તમારા ચહેરાને કોઈ સાબુથી સાફ કરતાં હોયતો તેની જ્ગ્યા પર તમે ફેસવોશનો પણ ઉપયોગ કરી શકો છો.

અને હજુ એક ભૂલ જે આપણે રોજ કરતાં હોય છીએ સુવા પહેલા ચહેરો સાફ કરવાનું જે આપણે ભૂલી જતાં હોય છીએ દિવસ ભરણી ચહેરા પરની ઘૂળ, રજકણો, પરસેવો જે ચહેરાને વધારે ખરાબ કરે છે

6762060 9 1474288271 650 D376447Bf6 1490604429થઈ શકે તો તમે તમારા ચહેરાને એક વખત સ્ક્ર્બ કરો કારણ કે સ્ક્ર્બ તમારા ચહેરા માટે ખૂબ જ જરૂરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.