Abtak Media Google News

હોન્ડા ભારતમાં પોતાની સેકન્ડ જનરેશન અમેઝને મેં 2018માં લોન્ચ કરવા માટે તૈયાર છે. એપ્રિલ 2018નાં પ્રથમ સપ્તાહથી જ હોન્ડાનાં ડીલર્સે આ કારની બુકિંગ લેવાનું શરૂ કરી દીધું. આ કારને ગ્રાહક 21,000 રૂપિયાની શરૂઆતની રકમ આપીને પણ બુક કરાવી શકે છે. કે ત્યાર બાદ આની ડિલિવરી મેં 2018નાં રોજથી શરૂ થશે.

1F57951C7E3298D295A842A33680A86Fન્યૂ હોન્ડા અમેઝને આ વર્ષે ઓટો એક્સ્પો 2018માં રજૂ કરવામાં આવી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે કંપની હાલમાં પણ આને 1.2 લીટર પેટ્રોલ એન્જીન અને 1.5 લીટર ડીઝલ એન્જીન સાથે લોન્ચ કરશે. હોન્ડા અમેઝનું પેટ્રોલ એન્જીન 88એચપી અને ડીઝલ એન્જીન 100 એચપીનો પાવર જનરેટ કરે છે.

B1F01A4A867Ab527F67732D030Ed6E37

અમેઝનું પેટ્રોલ વર્ઝન ફાઇવ સ્પીડ મેન્યુઅલ ગેરબોક્સ અને સીવીટી ઓપ્શન સાથે આવે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે કંપની આનાં ડીઝલ વર્ઝનમાં પણ સીવીટી ગેરબોક્સનો ઓપ્શન આપી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.