ઊંચે લોગ ઊંચી પસંદ… આલિયાએ પહેર્યો સવા લાખનો ડ્રેસ !!!

234

સોનમ કપૂર પછી આલિયા ભટ્ટ બની બોલીવુડ ની નવી ફેશનિસ્ટા

આલિયા ભટ્ટ બોલીવુડની નવી ફેશન આઇકોન બની ગઈ છે. ગલી બોય ની અપાર સફળતા બાદ તે સાતમા આસમાનમાં વિહાર કરે છે. ગલી બોયના પોસ્ટ પ્રમોશન વખતે આલિયા ભટ્ટે પહેરેલા ડ્રેસ ની કિમત સવા લાખ રૂપિયા છે.

આ પહેલા પણ ગલી બોયના મ્યૂઝિક લોન્ચ વખતે આલિયાએ મોંઘો ડાટ ડ્રેસ પહેર્યો હતો. લાલ રંગ ના પેંટ અને જેકેટ ની કિમત સવા લાખ રૂપિયા છે. ઘણા ઓછા લોકો જાણે છે કે આલિયા ભટ્ટ ને પર્સ અને સેન્ડલ નો જબરો શોખ છે. તેણે ડિઝાઇનર પર્સની ઇન્ટરનેશનલ બ્રાંડ માટે મોડલલિંગ પણ કર્યું છે.

 

View this post on Instagram

 

गुलाबी girl 💘

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

આલિયા ભટ્ટ બોલીવુડ ની પરી છે. અત્યાર સુધી સોનમ કપૂર ફેશન મામલે બધા થી આગળ હતી. પરંતુ તે માત્ર લોરિયલ ની જ કોસ્મેટિક રેંજ ની બ્રાંડ એમ્બેસેડર તરીકે કામ કરી શકી.

ફિલ્મ રાઝી પછી આલિયા ભટ્ટની ફિલ્મ ગલી બોયને દર્શકો એ હાથઓ હાથ વધાવી લીધી છે. આલિયા ભટ્ટ નું ઓછું કામ હોવા છતાં તેના કામ ની એક્ટિંગ ની ચર્ચા થઈ રહી છે. તેની આગામી ફિલ્મો માં કલંક અને રણબીર કપૂર સાથે તેમ જ અમિતાભ બચ્ચન સાથે ની ફિલ્મ સામેલ છે. તેને હજુ લગ્ન ની જલ્દી નથી. અત્યારે તો તે માત્ર ને માત્ર ફિલ્મો પર ફોકસ કરી રહી છે. આલિયા ભટ્ટ કરીના કપૂર ની ફેન છે જે બધા લોકોને ખબર છે. આલિયા ભટ્ટ સ્વીકારે છે કે તે કરીના કપૂર ની ઘણા સમય થી ફેન છે. અને અત્યારે આલિયા એ અત્યારે સાબિત કરી દીધું છે કે તે બેબો ને પણ પછાડ આપી સકે છે.

 

View this post on Instagram

 

👄

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

અને તે કરીના કપૂર ના રસ્તા પર ચાલી રહી છે. એક ઇન્ટરવ્યૂ માં આલિયા કહે છે કે તે જલ્દી થી લાઇફ માં સેટ થવા માગે છે. અને તે તેના આઇડોલ કરીના કપૂર ને માને છે. તે હમેશા કામ કરવાં માગે છે.તેને પોતાની કારકિર્દી જલ્દી શરૂ કરી દીધી છે જેનો તે લાભ લેવા માગે છે. જેથી તે મેરેજ પણ જલ્દી કરી લેવા માગે છે પણ તે ક્લિયર પણ છે કે હાલ ના સમયમાં આવું કોઈ પગલું નથી લેવા માગતી.

Loading...