Abtak Media Google News

ચીની માટીનો એક કપ હોય. ડિસમાં સમોસા હોય અને એક મોટો ચમચો મલાઇનો નાખવામાં આવે. અને તે પછી તેમાં ગુલાબી ધાર કરવામાં આવે અને ત્યાર પછી જે નશો તૈયાર થાય તે એટલે કાશ્મીરી ચા  

Kashmiri Pink Tea 8896

કશ્મીરી ચામાં નાખવામાં આવતું સમોસું ખરેખર પ્રચલિત ભાષામાં સુલહ કે જીરા કહેવામા આવે છે. આ સમોસાને ઉર્દુ ભાષામાં સાબુદાના કહેવામા આવે છે. આ ચા લગભગ 6 કલાકમાં તૈયાર થાય છે.

C 1Pnwiw0Auqpwk

એક વાર બન્યા પછી આ ચામાં વધારો કે ઘટાડો કરી શકતા નથી. કારણ કે ચાના વેપારી જ્યાં ચા બનાવવામાં આવે છે, તે સ્થળ માટે ફેક્ટરી કહે છે ચાના કારખાનામા 61 લિટરના કંન્ટેનરમાં આ ચા આવે છે. આ ચા કારખનાં માંથી આવ્યા પછી ચાને સતત ચૂલા પર ગરમ કરવી પડે છે. ક્યારેક આ ચા ચીની માટીના કપમાં વહેચાતી હતી.

પરંતુ તેના ખર્ચાળ દામો અને નવી પેઢીના દબાણના કારણે પરિવર્તન થયું અને હવે આ પ્લાસ્ટિકના કપમાં પણ મળે છે. કશ્મીરી ચા અને પ્લાસ્ટિકના કપ! તોબા! તોબા!

Kashmiri Salt Tea 13459

એક કપ ચાની કિમત 40 રૂપિયા છે. કશ્મીરી ચામાં લૌંગ,જાયફળ,અને બીજા ગરમ મસાલા નાખી શકાય છે. અને જ્યારે ગુલાબી રંગ કેસરથી આવે છે. આ ચાના પાદડાં પહોડા હોય છે. જ્યારે કડ કડતી ઠંડી હોય અને ખૂલું આકાશ હોયા ત્યારે આ ચા પીવાની ખૂબ આનંદ આવે છે.

Maxresdefault 4

18મી સદીનાં અંતમાં અવધનાં નવાબ આશફૂદ્દોલાએ પોતાના દીકરા વજીર અલીના લગ્નમાં તે સમયે 40 લાખથી વધુનો ખર્ચ કરેલ હતો. લગ્ન માટે દૂર દૂરથી રસોયાને બોલવામાં આવ્યા હતા. તેમાં કેટલાક કશ્મીરી લોકો હતા. જેને આ ચા બનાવી હતી. અને આ ચાનો સ્વાદ લખનઉનાં લોકોને જીભે ચડી ગયો. કેટલાક લોકો આ ચાને નવાબની શોધ મને છે પરંતુ આ ચા ને કશ્મીર સાથે કોઈ લેવે દેવા નથી  જો તમે સર્દી(શિયાળો)ની ઋતુ માં લખનઉ જાવ અને આ ગુલાબી ચા ન પીવો તો તમે  લખનઉ ગ્યાંજ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.