Abtak Media Google News

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને જપેટમાં લીધાબાદ દ.ગુજરાતમાં તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે.નવસારી અને વલસાડમાં ધમાકેદાર 11 ઇંચ વરસાદ થતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે.ધોધમાર વરસાદ પડતા કેટલાય ગામોમાં અને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ઘુસીગયા હતા.તેમજ વહીવટી તંત્રએ લોકોને સાવચેતકર્યા છે.

કેટલાય વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાય ગયા હતા.અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.