Abtak Media Google News

કોરાના વાયરસ ના ગંભીર ખતરા  મા દેશ આખા મા  લોક ડાઉન છે ત્યારે હોસ્પિટલ ની કામગીરી કે ઘરે બેઠા ટીવીમાં મનોરંજન લેતા લોકો માટે ૨૪ કલાક પાવર સપ્લાય ચાલુ રહે તે માટે  પી.જી.વી.સી.એલ ના અધિકારી થતા કર્મચારી રાત દિવસ  પોતાની  ફરજ બજાવે છે ત્યારે તેમની આરોગ્ય ની  તપાસ  માટે   આરોગ્ય ટિમ દ્વારા પી. જી. વી. સી. એલના તમામ ફરજ  બજાવતા અધિકારી તથા કર્મચારીઓનુ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું.આરોગ્ય વિભાગની કામગીરી ભૌતિક ખાણધર (હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર) એન્ડ ટીમ હેલ્થ ડિપાર્ટમેન્ટ, ખંભાળિયા, આ કામગીરી ખંભાળિયા પી. જી. વી. સી. એલ. ના અધિકારી તથા  કર્મચારીઓ દ્વારા બિરદાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.