Abtak Media Google News

મોટાભાગે મધ્યમ વર્ગના લોકો આ સપનાને સાકાર કરવા માટે હોમ લોન લે છે. જો તમે પણ હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક ખુશ ખબર છે. હકીકતે, હાઉસિંગ ફાઈનાનસ તંરની HDFCએ હોમ લોન પર વ્યાજ દરમાં 0.10 ટકા ઘટાડાનું એલાન કર્યું છે.

HDFCએ જણાવ્યું કે 30 લાખ રૂપિયા સુધી હોમ લોન પર 8.60 ટકા વ્યાજ લેવામાં આવશે. આ રીતે 30 લાખથી 75 લાખ રૂપિયા સુધીની લોન પર 8.85 ટકા વ્યાજ લેવામાં આવશે. આ ઉપરાંત 75 લાખ રૂપિયાથી વધુની લોન પર ક્રમશઃ 8.90 ટકા વ્યાજ દર લાગુ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.