Abtak Media Google News

રાજકોટની ફેશનપ્રિય જનતા માટે ક્રિષ કોમ્પ્લેક્ષ ખાતે નવરાત્રી તેમજ દિવાળીના તહેવારોને લઈને ફેશન એન્ડ લાઈફસ્ટાઈલ એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એકિઝબિશનના ત્રીજા દિવસે કમલેશભાઈ મિરાણી તેમજ ગુજરાતી મુવી ‘હદ થઈ ગઈ’ની હિરોઈન રીયા ગોરે આ એકિઝબિશનની મુલાકાત લીધી હતી. આ તકે કમલેશભાઈ મિરાણીએ એકિઝબિશનના ત્રણેય ઓર્ગેનાઈઝરોની કામગીરીને બિરદાવી હતી. તેમજ રીયા ગોરે આ એકિઝબિશનના ખુબ જ વખાણ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.