Abtak Media Google News

૨૨ જુન એટલેકે આજે ગુજરાતના લોકપ્રિય ડેપ્યુટી સીએમ નીતિન પટેલનો જન્મદિવસ છે. તેમનો જન્મ મહેસાણા જીલ્લાના વિસનગરમાં થયો હતો.તેઓ ડેપ્યુટી સીએમ તરીકે સેવા આપીને ભારતમાં ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.