Abtak Media Google News

કોરોનાનાને કારણે ગુજરાત રાજ્યસભાની 26 માર્ચે યોજાનારી 4 બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. હવે 31 માર્ચ પછી ચૂંટણીની નવી તારીખ જાહેર કરવામાં આવશે.

આ અંગે કેન્દ્રીય ચૂંટણીપંચે રાજ્ય સરકારની વિનંતિને ધ્યાનમાં લઈ નિર્ણય કર્યો છે.

Jay Corona

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.