Abtak Media Google News

આજ રોજ gpsc ની પરીક્ષા નું પરિણામ જાહેર થયું છે ત્યારે વધુ માહિતી આપતા જણાવી કે આ પરીક્ષા ની ૨૦૧૨ મા કરાઇ હતી જાહેરાત… ૨.૫ લાખ ઉમેદવારો પ્રીલીમ આપી હતી અને 12500 ઉમેદવારો એ આ મેઇન પરીક્ષા આપી હતી આ ઉપરાંત 1200 જેટલા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા જેમાથી 460 જેટલા ઉમેદવારો પાસ થયા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.