Abtak Media Google News

યુ.એન. એઇડસના અંદાજ મુજબ ર૦ર૦માં એઇડસ નાબુદી માટે ૨૬.૨ અબજ ડોલરની જ‚પડશે. ૨૦૩૦માં એઇડસને સમાપ્ત કરવાના માર્ગ ઉપર હાલ વિશ્ર્વ કાર્યરત છે

હાલ સમગ્ર વિશ્ર્વ કોરોના મહામારી સામે લડાઇ લડી રહ્યું છે ત્યારે ૧૯૮૧ થી વિશ્ર્વ એચ.આઇ.વી.- એડઇસ સામે પણ લડત લડી રહ્યું છે. પવર્તમાન ૨૦૨માં પણ તેની સામે લડવા ૨૬.૨ અબજ ડોલરની જ‚રરૂ પડશે તેમ યુ.એન. એઇડસે જણાવેલ છે.

વૈશ્ર્વિક લેવલે એચ. આઇ. વી. જાહેર આરોગ્યનો સૌથી મોટો મુદ્દો છે. હાલ ૪૦ મિલિયન લોકો તેની સાથે જીવી રહ્યા છે, જેમાં ૭ મિલિયન તો બાળકો છે. આ પૈકી ર૧ ટકા લોકોને ખબર જ નથી કે તેને આ વાયરલનો ચેપ છે પ્રારંભે તો ૭૪.૯ મિલિયન લોકો તેનાથી સંક્રમિત થયા હતા. ર મિલિયન તો મૃત્યુ પામ્યા હતા. જો કે ૨૦૧૦ બાદ વૈશ્ર્વિક લેવલે એઇડસ ના સંક્રમિત પ્રમાણમાં ૫૦ ટકાથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે.

૯૦ – ૯૦- ૯૦ લડતના ભાગ‚પેતમામનેસારવારમાંઆવરીલેવાનાલક્ષ્યાંકમાંસારીસફળતામળીછે. આફ્રિકાનાં મઘ્ય અને પશ્ર્ચિમ ભાગ, પૂર્વ યુરોપ અને મઘ્ય એશિયાના ક્ષેત્રોમાં તાત્કાલીક પગલા ભરવાની જ‚રછે. જો૯૦-૯૦-૯૦વૈશ્ર્વિકઝુંબેશમાંસફળતામેળવવીહોયતોસૌએકાર્યકરવુંપડશે. નવાઇન્ફેકશનોમાંવાર્ષિકઆંકડાસ્થિરરહેવાનીચિંતાછે. જોકે૧ટકાનોધટાડો જોવા મળ્યો છે. બાળકોના ચેપનો ગ્રાફ પણ સતત નીચો જોવા મળી રહ્યો છે. લોકોમાં ખાસ કરીને કિશોરો અને યુવાનોમાં જન જાગૃતિ લાવવાની જ‚રછે.

એઇડસનો અંત એ એક જીવન બચત રોકાણ છે. આજે વિશ્ર્વભરમાં પાંચમાંથી ચાર લોકો એચ.આઇ.વી. ની સારવાર લઇ રહ્યા છે. એઇડસ સામેની લડાઇ ની તમામ ગાઇડલાઇન  વાયરસ સામેની દવા વિગેરે તમામ નીતિઓ કોવીડ-૧૯ ની પવર્તમાન લડાઇમાં આપણને કામ આવી છે. છેલ્લા ૩૯ વર્ષથી વિશ્ર્વ એઇડસ સામે લડી રહ્યું છે. તેના પરિણામો પણ સારા મળ્યા છે ત્યારે હવે તેની રસી શોધવાના પણ તમામ પ્રયાસો કોવિડ-૧૯ માં મદદ‚રૂપ થઇ રહ્યા છે યુગાન્ડામાં નવા એચ. આઇ. વી. બાળકોનાં ચેપ જોવા મળતા તેને કોવિડ-૧૯ ના ચેપનો ખતરો વધી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.