Abtak Media Google News

દિવસભર દરેક વ્યક્તિ અનેક પ્રકારના ખોરાક લેતા હોય છે. તે ખોરાક તેના શરીર માટે ખૂબ ગુણકારી હોય છે. ત્યારે અમુક વાત તે ખોરાકને લઈ ખૂબ મહત્વની નાની વાતો હોય છે જેનું ધ્યાન બહુ ભૂખ લાગે તો ભૂલી જવાતું હોય છે. સ્વાસ્થ્યની કાળજી લેવી તે દરેક માટે ખૂબ મહત્વની હોય છે. ત્યારે ખોરાક અને સ્વાસ્થ્ય બન્ને એક-બીજા સાથે જોડાયેલો હોય છે. શુદ્ધ તેમજ સાત્વિક ખોરાક તે સ્વાસ્થ્યને જાળવવા માટે તેની મહત્વતા ખૂબ મોટી હોય છે. ત્યારે શુદ્ધ અને સાત્વિક ખોરાક કઈ રીતે ધ્યાનમાં રાખવો તેની અમુક બાબતો અમે તમને જળાવીશું.

  • દૂધનું ખોરાકમાં વધુ સેવન કરો. તેના કારણે હાડકાં અને પાચન ક્રિયામાં ખૂબ ઉપયોગી બનશે.
  • વધુ પડતાં ફાળોનું સેવન કરો તેનાથી શરીરને જરૂર પડતાં વિટામિન મળી રહેશે.
  • ઘરના ખોરાકને ખાવ બહારના ખોરકને ટાળો તેનાથી સ્વાસ્થ્યને ગેરલાભ થશે.
  • વજન અને બોડીને મેઈટેન કરવા માટે કસરત અને યોગા કરતાં જાવ સમયસર.
  •   સારા ખોરાક સાથે સારી ઊંઘ તમારા સ્વાસ્થ્યને ખૂબ સારી બનાવશે.
  • ખરીદી કરતી વખ્તે ફળ તેમજ શાકભાજીનું એક અલગ લિસ્ટ બનાવો તેનાથી તમને એ પ્રશ્ન નહીં રહે કે મારે ક્યાં ફળ અને શાકભાજી લેવા.
  • મીઠું ઓછું ખાવ તેનાથી સ્વાસ્થ્યને ઘણા ગેરલાભ થઈ શકે છે.
  • દરરોજ સવારે નાસ્તો જરૂર કરો. તેનાથી તમને દિવસભર એક ટેકો રહેશે અને અવશયક વિટામિન અને પ્રોટીન જે તમને જરૂર છે તે મળતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.