Abtak Media Google News

ગીર સોમનાથ જીલ્લા ના વડા મથક વેરાવળ ના ભાજપના કાયઁકર અને ગીર સોમનાથ જીલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચો ના મંત્રી કાંતી ભાઇ ચુડાસમા ની ભારત સરકાર મા ફૂડ કોપોઁરેશન ઓફ ઇન્ડિયા ( ખાદ્ય વિભાગ ) મા નિમણૂક થતા ગીર સોમનાથ જીલ્લા ભાજપ તથા ભાજપ દ્રારા અભીનંદન ની વષાઁ થઇ રહી છે .દલીત સમાજના આગેવાનને ભારત સરકારમા ખૂબજ મહત્વ નુ સ્થાન મળતા સમગ્ દલીત સમાજમા પણ આનંદની લાગણી જોવા મળી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.