Abtak Media Google News

હાલ ગીર સોમનાથના ધારાસભ્ય છે,..પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપ્યું

Whatsapp Image 2017 11 18 At 2.36.03 Pm 1વિધાનસભાની ચૂંટણીઓ માટે ગઇકાલે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરતા જ પક્ષમાં નારાજ ઉમેદવારોના રાજીનામાનો દોર ચાલુ થઇ ગયો છે. જે અંતર્ગત આજે ગીર સોમનાથથી કોડીનારના વર્તમાન ધારાસભ્ય જેઠા સોલંકીએ પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ ધરી દીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.