સીનેમા ચાહકો થઈ જાઓ તૈયાર : ડિસેમ્બરમાં આવનારી આ વેબ સીરીઝ અને મુવીઝ તમારૂ કરશે ભરપૂર મનોરંજન

આ કોરોનાના માહોલમાં આજકાલ લોકો ઘરે બેસીને મુવીઝ અને વેબ સીરીઝ જોવાનું વધારે પસંદ કરે છે. લોકડાઉન દરમ્યાન વેબ સીરીઝની ખૂબ જ માંગ વધી હતી તેથી થિયેટર્સ બંધ હોવાના કારણે ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર મૂવી રિલીઝ કરવામાં આવ્યા જેથી લોકો ઘરે બેઠા બેઠા તેને નિહાળી શકે. આમ ધીમે ધીમે મૂવીઝ અને વેબ સીરીઝનો ટ્રેન્ડ ખૂબ જ વધતો ગયો. ઘણા બધા ઓ.ટી.ટી. પ્લેટફોર્મ હાલ માં કાર્યરત છે. જેમાંથી સૌથી વધારે સફળતા મેળવનાર
નેટફ્લિક્સ ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે અને મહિનામાં ઘણા બધા મુવી અને વેબ સીરીઝ રિલીઝ કરે છે. ત્યારે ડિસેમ્બર 2020 માં નેટફ્લિક્સ ઘણા બધા મુવીઝ અને વેબ સીરીઝ રિલીઝ કરવાનું છે. જેમાંથી 12 મૂવીઝ/વેબ સીરીઝની ચોક્કસ તારીખ જાહેર ગઈ છે.

તો આ 12 મુવીઝ/વેબ સીરીઝ કઈ છે, કઈ તારીખે રિલીઝ થશે, કઈ કઈ ભાષામાં રિલીઝ થશે એ બધી માહિતી નીચે મુજબ છે.

1. Alien Worlds


ભાષા : માત્ર ઈંગ્લીશ
રિલીઝ તારીખ : 2 ડિસેમ્બર

2.Bhaag beanie Bhaag

ભાષા : હિન્દી અને ઈંગ્લીશ
રિલીઝ તારીખ : 4 ડિસેમ્બર

3.MANK


ભાષા : હિન્દી અને ઈંગ્લીશ
રિલીઝ તારીખ : 4 ડિસેમ્બર

4.Selena The Series

ભાષા : માત્ર ઈંગ્લીશ
રિલીઝ તારીખ : 4 ડિસેમ્બર

5.Alice In Borderland


ભાષા : માત્ર ઈંગ્લીશ
રિલીઝ તારીખ : 10 ડિસેમ્બર

6.Torbaaz


ભાષા : હિન્દી અને ઈંગ્લીશ
રિલીઝ તારીખ : 11 ડિસેમ્બર

7.The Prom


ભાષા : હિન્દી અને ઈંગ્લીશ
રિલીઝ તારીખ : 11 ડિસેમ્બર

8. A California Christmas


ભાષા : માત્ર ઈંગ્લીશ
રિલીઝ તારીખ : 14 ડિસેમ્બર

9. Tiny Pretty Things


ભાષા : હિન્દી અને ઈંગ્લીશ
રિલીઝ તારીખ : 14 ડિસેમ્બર

10.The Midnight Sky


ભાષા : હિન્દી અને ઈંગ્લીશ
રિલીઝ તારીખ : 23 ડિસેમ્બર

11.Bridgerton


ભાષા : હિન્દી અને ઈંગ્લીશ
રિલીઝ તારીખ : 25 ડિસેમ્બર

12.Chilling Adventures Of Subrina Seaon 4 (Last Season)


ભાષા : હિન્દી અને ઈંગ્લીશ
રિલીઝ તારીખ : 31 ડિસેમ્બર

તમારી ફેવરિટ મૂવી/વેબ સીરીઝ જોવાનું ચૂકતા નહીં.

Loading...