Abtak Media Google News

જામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકાના તમામ જી.ડી.એસ. એસોસીએશન કર્મચારી ૧૬ ઓગષ્ટથી અચોકકસ મુદતે હડતાલ પર જોડાયેલ છે. જેઓની વિવિધ મુદે માંગણી દર્શાવવામાં આવી છે.જેમાં જી.ડી.એસ.ને આઠ કલાક કામ આપવા બાબતે, જી.ડી.એસ.નું પેન્શન લાગુ કરવા તેમજ કમલેશ ચંદ્ર કમીટીનો રીપોર્ટ કાપકુપ વગર લાગુ કરવા અને જીડીએસ ટાર્ગેટ બાબતે દબાર કરવાનું બંધ કરવા સહિતની અનેક માંગણી જો નહી વીકારવામાં આવે ત્યાં સુધી બધાજ જીડીએસ કર્મચારી હડતાલ પર રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.