Abtak Media Google News

બોલિવૂડના ચહિતા એવા રણવીર અને દીપિકા હાલ થોડા દિવસો પહેલા જ લગ્નના બંધનમાં બંધાયા રણવીર અને દીપિકાએ બુધવારે તેમના લગ્નનું બીજું રિસેપ્શન મુંબઈમાં ગ્રેંડ હયાત હોટલમાં આપ્યું.રણવીર અને દિપીકા બંને નવાબી અંદાજ સાથે જોવા મળ્યા હતા, બંને એ પોતાનું પહેલું રિસેપ્શન બેંગલુરુમાં આપ્યું હતું.

 

View this post on Instagram

 

As she say @shaleenanathani always got her back ❤ . . . . #DeepikaPadukone #DeepikaPadukoneBhavnani #RanveerSingh #DeepikaPCloset #DeepVeer #DeepVeerKiShaadi #DeepVeerWedding #gainfollowers #ramleela #bajiraomastani #padmavati #abujanisandeepkhosla #DeepVeerReception

A post shared by DeepVeer (@deepikapcloset) on

તેમનું રિસેપ્શન કાર્ડ પણ ખૂબ જ સુંદર ડિઝાઇન કરવામાં આવ્યું હતું.Deepveer Card

આ કાર્ડની થીમ વાઈટ અને ગોલ્ડન રાખવામા આવી હતી રિસેપ્શન ખૂબ જ ક્લાસી અંદાજ સાથે કરવાં આવ્યું હતું. આ ઉપરાંત દીપિકા અને રણવીરે આ પાર્ટીને ખૂબ જ વ્યક્તિગત રાખી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પાર્ટીમાં દીપિકા અને રણવીરના નજીકના લોકોનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો.

રણવીરના માત-પિતા જગજીત અને અંજુ ભવાની બ્લેક કલરના આઉટફિટમાં જોવામાં મળ્યા, અને દીપિકા માતા-પિતા પ્રકાશ પાદુકોણ અને ઉજ્જવલા પાદુકોણ વ્હાઇટ કલરના આઉટફિટમાં જોવા મળ્યા.

મુંબઈના આ રિસેપ્શનમાં દીપિકાએ અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા તૈયાર કરેલ આઉટફિટમાં જોવા મળી અને રણવીર રોહિત બલ દ્વારા તૈયાર કરેલ આઉટફિટમાં નજર આવ્યા. બનેનું આઉટફિટ રોયલ તેમજ નવાબી જોવા મળ્યું તેમજ દીપિકાએ માંગમાં સિંદુર તેમજ ગળામાં ખૂબ જ હેવી જ્વેલેરી પહેરી જોવા મળી.

 

View this post on Instagram

 

The decor for today’s reception

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આખરે ૬ વર્ષથી ચાલતા આ રિલેશનને બંનેએ લગ્નના બંધનમાં પરીવર્તન આપ્યું.

 

View this post on Instagram

 

Bhabiji #deepikapadukone namaste ?????? #ranveersingh

A post shared by Viral Bhayani (@viralbhayani) on

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.