Abtak Media Google News

કચરાપેટી શોભાના ગાઠીયા સમાન: અરજદારો પરેશાન

સ્વચ્છતા ના નામે અનેકો બડગા ફુકતા અનેબોર્ડ લાગતા અને સ્વચ્છ અભિયાન લીરેલીરા  ઉડાડતા શુ ઉના નગરપાલિકા દેખાયું નહિ હોયઉના મામલંદાર ની દિવાલ  જ્યાં  હદમાં આવેલ ત્યા કચરાના ઢગ જોવા મળ્યા કચરાપેટી હોવા છતાં કચરો રોડ પડ્યો જોવા મળ્યો ઉના તાલુકા મામલદાર ની  દીવાલો પર કચરાના ઢગ જોવા મળ્યા રોડ ઉપર રસ્તે આવતા રાહદારીઓ થયા પરેશાન ઉના તાલુકા મામલતદાર કચેરીમાં લોકો પોતાનું  કામ માટે આવતા હોય છે.

અનેક ગામડાઓ માંથી પોતાના પડતર માગણીઓ અને અનેક રજૂઆતો કરવા આવતા હોય છે ત્યારે ઉના મામલંદાર  રોડ પર આવેલી દીવાલ પર કચરાના મોટા ઢગલા જોવા મળ્યા અને કેટલા સમયથી લાગે તો બોર્ડ માં ઢગલાબંધ ધુડ છડી હોવા છતાં તેમને ઉતારામા ન આવ્યો અને ત્યાં આવેલી કચરાપેટી પણ શોભાના ગાંઠિયાની જેમ દેખાઈ આવ્યું છે

ત્યારે રોડ હાઈવે રોડ ઉપર અનેક વાહનો પસાર થતાં હોય અને ત્યાંથી રાહદારીઓ પણ પસાર થતા હોય ત્યારે આ કચરાના ઢગમાં દુર્ગંધ આવતી હોય જોવા મળ્યો છે લોકોની માંગણી છે કે અહીં વહેલી તકે કચરો પાડવામાં આવે અને તેમણે સાફ સફાઈ કરવામાં આવે અને આ સમસ્યાનો ઉકેલ થાય તેવી લોકોની માંગ ઉઠવા પામી છ

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.