Abtak Media Google News

મેષ: (,,ઈ)

001 2

આત્મવિશ્વાસ વાળો સમય રહે નોકરીમાં બદલી પ્રમોશનના ચાન્સ વ્યવસાયમાં સ્થીરતા રાખવી ભાગીદારો સાથે ગેરસમજો ટાળવી શેર સટ્ટાથી જાળવવું સ્વાસ્થ્ય બાબત સુધારો રહે કોર્ટ કેસના પ્રશ્નોમાં સફળતા વિજાતીય સંબંધો ગાઢ બને પ્રવાસ થાય

પરિવારના વડીલ વર્ગ સાથે ગેર સમજો ટાળવી મોસાળથી લાભ રહે મોજ શોખ કાર્યશૈલીમાં કેટલાક મહત્વના ફેરફારો કરવાથી લાભ રહે આવકનું પ્રમાણ વધારવાની ઈચ્છા ફળે મિત્રો બનાવવામાં સાવધાની રાખવી લગ્ન ઈચ્છુકોને સફળતા વાળો સમય રહેવાનો વાદ વિવાદમાં સમયનો વ્યય ન કરતા વિદેશ વસવાટકરવાની ઈચ્છા ફળે પરિવારના વડીલોનું માર્ગદર્શન ઉપયોગી રહે.

વૃષભ: (,,ઉ)

002 1

મહત્વના કાર્યોમાં થોડી ધીરજ કેળવજો નોકરી વ્યવસાયમાં કાર્યભાર રહે નવી જવાબદારીઓ લેવી પડે કારણ વગરનાં વિચારો ટાળવા બી.પી.ની તકલીફો બાબત જાળવવું વડીલોનો સહકાર રહે મિત્રતા કેળવવામાં સાવધાની રાખવી કર્જ ન કરવં

દરેકક્ષેત્રે લાલચથી દૂર રહેજો મિલ્કતના પ્રશ્નોમાં કોઈ ઉતાવળ નિર્ણયો ન લેવા શેર સટામાં નફો બુક કરવો ભાઈ બહેનો સાથે સુમેળ રાખવો વિદેશથી લાભ રહેવાનો વિદેશની કંપનીમાં નોકરી મેળવવાના પ્રયત્નો ફળવાના લગ્ન જીવનમાં કોઈ ગેર સમજો ન થાય તેનું ધ્યાન રાખજો રાજકીય વ્યકિતનો સહકાર સારો રહે ઈન્ટર કાસ્ટ લગ્નના નિણયો બાબત ઉતાવળા નિર્ણયો ન લેવા.

મિથુન: (,,ઘ)

003 1

સામાજીક ક્ષેત્રે સફળતા વાળો સમય નોકરીમાં કાર્યભાર ટાળજો તમારા દરેક નિર્ણયો સંતોષજનક હશે સ્વાસ્થ્ય બાબત જાળવવું આવકનું પ્રમાણ જળવાઈ રહે સીઝનલ ધંધામાં લાભ રહે પ્રવાસ થાય ઉધારી ધંધાથી દૂર રહેજો.

મિલ્કત સંબંધી પરિવર્તન કરવાની ઈચ્છા ફળવાની રહેણાંકના મકાનમાં લકઝરી ફેરફારો થાય યુવા વર્ગે નવી ઓળખાણ કેળવવામાં સાવધાની રાખવી જરૂરી રહે જૂની ઉઘરાણી માટેના પ્રયત્નો ફળવાના જાહેર ક્ષેત્રે સારી સફળતા માયેના પ્રયત્નો ફળવાના બનાવતી વ્યકિત સાથે મીલન મુલાકાત સફળ થાય સ્ટેશનરી લેડીઝ આઈટમ જેવી લાઈનમાં વિશેષ સફળતા રહે આત્મ વિશ્વાસ વધે

કર્ક: (,હ)

004 1

નોકરી વ્યવસાયમાં અનુકુળતા રહે આત્મવિશ્વાસ વધે અચાનક આર્થિક લાભની આશા ફળવાની ભાઈ બહેનોનો સહકાર રહે પ્રવાસનું આયોજન થાય રાજકીય રીતે લાભ રહે જીવનસાથીનો સહકાર સારો રહે વિદેશથી સારો લાભ રહે.

કેટલાક મહત્વના નિર્ણયો લેવા પડે સંતાનોની સગાઈના કાર્યોમાં અનુકુળતા રહે પરિવારમાં માંગલીક પ્રસંગોનું આયોજન થાય તમારી કાર્યશૈલીથી તમારી પ્રગતિ થવાના તમો ખૂબજ બુધ્ધિશાળી છો અહી લાગરીઓને તમારે કાબુમાં રાખવાની છે. મિત્ર વર્તુળમાં વધારો થવાનો જીવન સાથીની તબીયત બાબત સાધારણ ટેન્શન રહે ધાર્મિક સંસ્થામાં સારો હોદો મેળવવાના પ્રયત્નો ફળવાના પ્રવાસ થાય.

સિંહ (,ટ)

005

માનસિક તનાવ હળવો થવાનો નોકરી બીઝનેશમાં અનુકળતા રહે નવી ઓફર આવે ભાગીદારી ધંધાનો યોગ થાય શેર સટ્ટામાં જાળવવું વીલ વારસાના પ્રશ્નોમાં લાભ વિજાતીય મિત્રતા બાબત જાળવવું આધ્યાત્મિક જીવન જીવવાની ઈચ્છા થાય.

કાર્યશૈલીમાં કેટલાક મહત્વના પરિવર્તનો કરવાની ઈચ્છા ફળવાની જાહેર ધાર્મિક સંસ્થામાં સારો હોદો મળે નવી યોજનાઓ બાબત સાથીદારો સાથે ચર્ચા વિચારણા થાય આર્થિક લાભ જુના કર્જના પ્રશ્નો ઉપર ધ્યાન દેજો આ સમય તમારા માટે ઉપયોગી સાબીત થવાનો છે. સમયનો વ્યય ન કરતા રોજીંદા કાર્યને વળગી રહેજો ઈમ્પોર્ટ એકસપોર્ટના ધંધામાં પણ સફળતા મેળવશો મિલ્કતના પ્રશ્નો બાબત ઉતાવળ ન કરવી.

કન્યા (,,ણ)

006

વ્યવસાય ક્ષેત્રે કોઈ નવુ રોકાણ ન કરવું નોકરીમાં ટેન્શન રહે ચીવટ પૂર્વક કાર્ય કરવું લાલચથી દૂર રહેવું કાનૂની પ્રશ્ર્ને ટાળવા શેર સટ્ટામાં અનુભવોનો લાભ મળે લખાણ કે દસ્તાવેજોના કાર્યમાં જાળવવું ભાઈ બહેનોને સહકાર દેવો

રોજીંદા કાર્યને વળગી રહેવાની સલાહ છે. અહી તમારા જીવનમાં કેટલાક મહત્વના ફેરફારો થતા જોઈ શકશો આર્થિક સમસ્યાઓ ઉભી ન થાય તેનું ધ્યાન રાખવાની સલાહ છે. ખર્ચ ઉપર કાબુ રાખજો પરિવારના ભાઈ બેનોના પ્રશ્નોથી તનાવ રહે. વધુ પડતી દોડધામ હીતાવહ નથી લોખંડ મશીનરી કેમીકલ્સ જેવી લાઈનમાં વિશેષ સફળતા મળવાની અપરણીતોને સગાઈ લગ્નના કાર્યમાં સફળતા વાળો સમય રહેવાનો

તુલા (,,)

007

વ્યવસાય ક્ષેત્રે નવી તકો ઉભી થાય કાર્યક્ષેત્રમાં વધારો થવાનો છે. નોકરીમાં પ્રમોશનની શકયતા રહે સામાજીક પ્રતિષ્ઠા વધવાની જૂના મિત્રોની મુલાકાત લાભદાયક રહે પરિવારના સભ્યો સાથે ગેર સમજો ટાળવી મિલ્કતથી લાભ રહેવાનો

સીઝનલ ધંધામાં લાભ રહે વિજાતીય મિત્રતા કેળવવામાં સમજદારી કેળવવી આ સમય સંતોષકારક રહે બ્લડ પ્રેસરની તકલીફો હોય તેઓએ જાળવવું ગુસ્સો ને ટાળવો આ સમય દરમ્યાન તમારી બુધ્ધિ પ્રતિભા સતેજ થવાની પરિવારના પ્રશ્નોનું નિરાકરણ શકય બને અહી તમારે વહેવારીક અભીગમ અપનાવવાની સલાહ છે. સંતાનોની પ્રગતિ રહે સંતાનોની સગાઈ લગ્નના કાર્યોમાં સફળતા વાળો સમય રહે.

વૃશ્ચિક: (,ય)

010

નવા આયોજન બાબત સફળતા રહે નોકરીમાં લાભ વ્યવસાયમાં ભાગીદારોનો સહકાર રહે બીજાના કાર્યમાં ડખલગીરી ન કરવી મહત્વકાક્ષાંઓને કાબુમાં રાખવી સ્વાસ્થ્ય બાબત સુધારો રહે પરિવારના સભ્યો સાથે સુમેળ રાખવો આર્થિક લાભ રહે.

વિજાતીય મિત્રતાગાઢ બને લગ્ન જીવનમાં ગેર સમજો ટાળવી મિલકતના પ્રશ્નોમાં અનુકુળતા વાળો સમય રહે લખાણ દસ્તાવેજોના કાર્યમાં અનુકુળતા રહે રાજકીય લાભ રહેવાનો જાહેર સંસ્થામાં હોદો મળે કર્જ કરીને કોઈ સાહસ ન કરવું મહત્વના કાર્યોમં અંગત ધ્યાન દેજો નવી મિત્રતા બાબત સર્તકતા રાખજો પરિવારના વડીલોના સ્વાસ્થ્ય બાબત સાધારણ સમય રહે નબળા વિચારો ટાળવા

ધન (,,,ઢ)

009

નોકરીમાં કાર્યભારની સાથે વ્યવસાયમાં સ્થીરતા રાખવી ભાઈ બહેનોની સાથે સુમેળ રાખવો નકારાત્મક વિચારો ટાળજો સ્વાસ્થય બાબત જાળવવું વિજાતીય સંબંધોમાં તકેદારી કેળવવી યાત્રા પ્રવાસ થાય.મનગમતા કાર્યની ઓફર આવે ધાર્મિક સંસ્થામાં સારો હોદો મળે નવા રોકાણ બાબત સમજદારી કેળવવી જીવનસાથીનો સંહકાર સારો રહે વિદેશજવાની તક મળે નવી નોકરીની ઓફર પણ આવે નિર્ણયો બાબત ઉતાવળ ન કરવી વડીલ વર્ગનોસહકાર રહે અંગત સ્વાસ્થ્ય બાબત બેદરકારી ટાળવી ઝડપી નિર્ણયો ન લેવા સંગીત કલાક્ષેત્રે રૂચી વધવાના.

મકર (,,)

008

આત્મવિશ્વાસ વધવાનો નોકરીમાં નવી તક મળે બીઝનેશમાં અવરોધો દૂર થાય સ્વાસ્થ્ય બાબતનું ટેન્શન હળવું થાય વીલ વારસાથી લાભ કાર્યક્ષેત્રમાં વધારો થવાનો ભાઈ બહેનોથી સહકાર રહે રાજકીય લાભ રહે અંધશ્રદ્ધાથી દૂર રહેવું મિલ્કતથીલાભ.

જૂના મિત્રોની મુલાકાત લાભદાયક રહે અગાઉ શેર સટ્ટામાં કરેલુ રોકાણ લાભ દાયક રહે વિજાતીય મિત્રતાબાબતના પ્રશ્નોમાં સફળતા રહે. આર્ટ સંગીત કક્ષા ક્ષેત્રે રૂચી વધવાની મહત્વકાંક્ષાઓ ફળતી જોઈ શકાય તમારા અંદર રહેલી ટેલેન્ટનો લાભ સંસ્થાને મ ળવાનો લકઝરી ચીજ વસ્તુની ખરીદી પાછળ ખર્ચરહે ભાઈ બહેનો સાથે મતભેદો ન થાય તેનું ધ્યાન રાખજો રાજકીય વ્યકિત સાથે ધંધાકીય ચર્ચા સફળ થાય.

કુંભ (,,ષ)

011 1

બીઝનેશમાં નવી યોજનામાં સફળતા કર્જ કરવાથી દૂર રહેજો નોકરીમાં બદલીના ચાન્સ સ્વાસ્થ્ય બાબત જાળવવું લગ્ન ઈચ્છુકોને અનુકુળતા વાળો સમય વિદેશ જવાની તક મળે કોર્ટકેસના પ્રશ્નોથી જાળવવું ઉધારીથી ધંધાને લઈને ટેન્શન રહે.

જીવનસાથીના સ્વાસ્થ્ય બાબત ટેન્શન રહે પરિવારના વડીલો સાથે વાદવિવાદથી દૂર રહેજો જાહેર ક્ષેત્રે કોઈ ટેન્શન ઉભુ ન થાય તેનું ધ્યાન રાખવું મિલ્કતના પ્રશ્નોમાં જાળવવું નાણા મેળવવા વધુ મહેનત કરવી પડશે ગેર કાનૂની કામકાજોથી દૂર રહેજો આધ્યાત્મિક વિચારો અપનાવવા વાંચન પ્રત્યે ધ્યાન દેજો ધાર્મિક કાર્ય પ્રવાસ બાબત સફળતા રહે પરિવારના પડીલો સાથષ ગેર સમજો ન થાય તેનું ધ્યાન રાખજો.

મીન: (,,,થ)

 012

આત્મવિશ્વાસમાં વધારો થવાનો જૂના પ્રશ્નોનું નિરાકરણ સાથે નોકરીમાં લાભ ભાગીદારી ધંધામાં ફેરફારોની શકયતા મેરેજ લાઈફમાં જાળવવું અંધશ્રધ્ધાથી જાળવવું શેર સટ્ટામાં લાભ વિજાતીય મિત્રતા કેળવવામાં સાવધાની રાખવી જરૂરી.

લખાણ કે દસ્તાવેજો કાર્યમાં લાભ સ્વાસ્થ્ય બાબત વિચાર વાયુથી જાળવવું ધાર્મિક કાર્યને લઈને પ્રવાસ થાય મિત્રો સાથે વ્યવસાયનું આયોજન થાય કર્જ ન કરવું બીજાના પ્રશ્નોને સમજવાની કોશિષ કરવી મિલકતના પ્રશ્નોમાં અનુકૂળતા રહે વિચારોમાં સ્થીરતા કેળવજો માતુશ્રીનો સહકાર રહે સંતાનોની સગાઈ લગ્નના કાર્યોમાં સફળતા મળવાની દરિયાઈ જગ્યાએથી લાભ મળે પ્રવાહી, પ્રેસ, કેમીકલ્સ લાઈનમાં લાભ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.