Abtak Media Google News

ફ્રેન્ડઝ કલબના હસાયરામાં હાસ્યની છોળો ઉડીVlcsnap 2018 04 23 11H18M39S52ફ્રેન્ડસ કલબ દ્વારા હેમુગઢવી હોલ ખાતે તાજેતરમાં ગુલાબદાન ગઢવી અને ચંદ્રેશ ગઢવીનો હસાયરો યોજાઈ ગયો. જેમાં લોકો હસી-હસીને લોટપોટ થયા હતા. આ તકે મેયર જૈમનભાઈ ઉપાધ્યાય અને કલાકાર ગુલાબદાન ગઢવીનું સંસ્થા દ્વારા સન્માન કરાયું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.