Abtak Media Google News

ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત આઇટીઆઇ ફોર ડિસેબલ્ડ દ્વારા દિવ્યાંગો (વિકલાંગો) માટે વિનામુલ્યે ડી.ટી.પી. (કોમ્પ્યુટર)ની તાલીમ ચાલે છે. હાલમાં https://itiadmission.gujarat.gov.in પર વિનામૂલ્યે ઓનલાઇન એડમિશન ફોર્મ ભરાવવાનુ શરૂ છે.

આ માટે જરૂરી ઓરિજનલ પ્રમાણપત્રો અને તેની નકલ સાથે સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે. તાલીમ બાદ આ તાલીમાર્થીઓને નોકરી તેમજ સ્વરોજગારી અપવવામાં પણ સંસ્થા દ્વારા મદદ કરવામાં આવે છે. વધુ માહિતી માટે ફોન નં.૦૨૬૧-૨૨૫૨૯૪૨, ૨૨૫૨૬૩, (મો.નં.૯૯૯૮૯૬૩૧૪૨)પર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.