Abtak Media Google News

ભારતમાં અત્યાર સુધી વિદેશથી આવતું ફોરેન ડાયરેક ઈન્વેસ્ટમેન્ટ કરવા સરકારે પ્રયત્ન કરેલ ભારતને પાકિસ્તાન સાથેના પહેલેથી તણાવભર્યા સંબંધો રહ્યા છે. આપણે પાકિસ્તન સામે કોઈપણ જાતનું રોકાણ સ્વીકારવામાં આવતું નથી ત્યારે અમેરીકા, યુરોપ અને જાપાન જેવા દેશોએ અલગ અલગ ક્ષેત્રમાં ભારતમાં રોકાણ કરે છે. કારણકે વિશ્વના પ્રમાણમાં બીજા દેશોમાં વ્યાજનો દર ઉંચો છે. અને ભારતમાં વળતરનું પ્રમાણ વધુ છે. તેથી વિદેશી રોકાણકારો ભારતમાં વિમા, હવાઈ અને બેંકીગ સહિતના ઘણા બધા ક્ષેત્રમાં ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ કરે છે. તાજેતરમાં કોરોનાની ઘટના પછી વિશ્વમાં દેશોની સ્થિતિ અને કોરોના પુરૂ થયા બાદ ભારતમાં હવેથી ઉદ્યોગો ધમધમી ઉઠશે. અમેરીકા, યુરોપ જે સ્થિતિ થઈ છે.

તે આ દિવસોમાં ભારતમાં વધુ રોકાણ માટે આર્કષાશે ચીનમાં જે કોઈ દેશ રોકાણ કર્યું હશે તે ચીનની અવિશ્ર્વસનીયતાને કારણે આવતા ૨૫ વર્ષ સુધી રોકાણ કરવાનું ટાળશે. ચીન સાથે ઓછામાં ઓછુ આર્થિક વ્યવહાર કરશે. ત્યારે સ્વાભાવિક રીતે ભારતમાં ખરીદ શકિત ઉચી હોય અને યુવા ધન વધારે હોય ભારતમાં વિદેશી રોકાણકારો રોકાણ કરવા આકર્ષશે.

૨૦૨૦ના અંતથી ભારતમાં સુર્વણ કાળ શરૂ થાય તો નવાઈ નહી ત્યારે વિદેશી લોકોને ચીનની એલર્જી હોવાથી અને ભારતમાં ચીનાઓનો પગપેશારો રોકવા ભારત બજારમાં ચીનનું ઔદિત્યપણું ન આવે ભારતે પાકિસ્તાન સાથે ના વિદેશી રોકાણ બંધ જ હતા. સાથે સાથે ચીનથી પણ કોઈપણ જાતનું મૂડી રોકાણ થવા દેવામાં આવશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.