Abtak Media Google News

અમેરિકા ની કાર કંપની ફોર્ડ ભારત નું ફાઇનાન્સિયલવર્ષ 2017-18 ની શરૂઆતમાં ઘણું સારું રહ્યું છે ફોર્ડ  ઇન્ડિયાએ દેશ ની સોથી મોટી કાર એક્સ પોટર બની ગઈ છે. એક્સપોર્ટ ફોર્ડ એ લગાતાર ચાર મહિનાથી હુંડાઇ થી આગાર રહી છે. સોસાયટી ઓફ ઇંડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર એ જાહેર કરેલા અંક પ્રમાણે ફોર્ડ ઈન્ડિયા એ મે 2017 માં 16,761 વ્હીકલ્સ એક્સપોર્ટ કર્યા હતા . હાલના માહિનામાં આ એક્સપોર્ટ માં ઘટાડો થયો છે તે ઉપરાંત પણ ફોર્ડ ઈન્ડિયા હુંડાઇ થી આગળ છે.

  • ભારતને બનવ્યું એક્સપોર્ટ હબ…

ફોર્ડ ઈન્ડિયાના એમડી અનુરાગ મહરોત્રા ના જણાવ્યા અનુસાર ફોર્ડ ઈન્ડિયા નો ગ્રોથ ઈન્ડસ્ટ્રી કરતાં વધારે છે. તેમનું ફોકસ ડોમેસ્ટિક માર્કેટ ની  સાથે સાથે એક્સપોર્ટ પર છે . તેમણે જણાવ્યુ કે તેમના ચાર સ્ટ્રેટજીક પ્લાન 1-સ્ટ્રોંગ બ્રાન્ડ , રાઇટ પ્રોડક્ટ , કોમ્પિટિટિવ કોસ્ટ અને ઇફેક્ટિવ સ્કેલ ના લીધે ભારતમાં સ્થિર અને પ્રોફિટેબલ બિઝનેસ  માટે પ્રતિબદ્ધ છે.

  • ચાર મહિના થી છે હુંડાઈથી આગળ…

ફોર્ડ ઈન્ડિયા લગાતાર ચાર મહિના થી હુંડાઈને એક્સપોર્ટમાં પાછળ રાખી રહી છે. ફોર્ડ ઈન્ડિયા મે માં 16,761 વ્હીકલ્સ ને એક્સપોર્ટ કર્યા હત જ્યારે એક મહિના પેહલા આ અંક 17,531 યુનિટ્સ નો જ હતો . હુંડાઈએ મે 2017 8,257 યુનિટ્સ જ એક્સપોર્ટ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.