Abtak Media Google News

ઘણી વખત કેટલાક લોકો શારીરિક સંબંધનું નિર્માણ કરવાની ક્ષમતા વધારવા માટે આડી-અવળી દવાઓનો ઉપયોગ કરે છે.જે નુક્સાનકારક હોય છે. જો તમે આના માટે ડોક્ટરની સલાહ લેશોતો તમને એ માત્ર સારો અને પુષ્કળ પૌષ્ટિક આહાર નો ઉપયોગ કરવાની સલાહ આપશે. આ આહાર શું છે? તે જાણવા માટે તમારે કોઈ ડોકટર પાસે જવાની જરૂર નથી. અમે તમને જણાવીશું.

૧ ) તરબૂચ – Tadbuch

તેમાં હાજર સિટ્રોલાઇન જે એક પ્રકારનું એમીનો એસીડ છે અને ઇરેક્શનને વધુ સારી બનાવે છે અને પેનિસની બાજુમાં બ્લડનો ફ્લો વધારે છે.

૨ ) મરચું –1514638548Photo

તે માત્ર ખાવામાં સ્વાદ વધારવા નહિ પરંતુ તે મેટાબોલિઝમને વધુ સારી બનાવે છે પરંતુ તેમાં હાજર કેપ્સસિન નામ પદાર્થ તમારી ક્ષમતા સુધારવા માટે પણ કામ કરે છે.

૩) સફરજન –Imported Apple

આ જાતીય સ્ટેમીના વધારે છે ક્વેરીસિટેનનું નામ એન્ટીઑકિસડન્ટ ફ્લવૉનોઇડ હોય છે, જે સ્ટેમિના વધારવા માટે સહાયક છે.

૪) ઑટ્સ-An491 Oats 732X549 Thumb

તે ખાલી નાસ્તા માટે જ નહિ પણ એનર્જી માટેનો શ્રેષ્ઠ સ્રોત પણ છે

૫) ડ્રાયફ્ર્રુટ્સ-393497851 H 1

પિસ્તા, બદામ, અખરોટ, કાજુ, કિસમિસ વગેરે પણ ઘણા પ્રકારના બૂસ્ટર તત્વો છે.બદામ માં ઝિન્ક, સેલેનિયમ અને વિટામીન ઇ છે, જે વધુ સારા સંબંધો બનાવવા માટે જરૂરી છે.

૬) પાલક-પાલક 1

પાલક અને બીજી લીલી શાકભાજીમાં પણ બૂસ્ટર તત્વો છે કારણ કે તેમાં આર્જિનિન નામના એમીનો એસીડ બહુ પ્રમાણમાં છે, જે શરીરમાં જાય છે અને નાઈટ્રિક ઑક્સાઈડમાં ફેરફાર થાય છે અને તે ઇરેક્શનને સુધારે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.