Abtak Media Google News

ફિલ્મ ‘રેસ 3’નું પ્રમોશન હવે શરૂ થાય ગયું છે ત્યારે સલમાન ખાન, બોબી દેઓલ, જૈકલીન ફર્નાડીસ, અનિલ કપૂર સહિત આ ફિલ્મની પૂરી ટિમ ‘ડાન્સ દીવાને’ના સેટ પર પહોંચ્યા હતા.

Advertisement

When Salman Khan And Race 3 Team Will Meet Dance Deewane Judge Madhuri Dixit The Stage Is Going To Explodeફિલ્મ ‘રેસ 3’ આવતા મહિનાની 15મી જૂને સિનેમા ઘરોમાં રીલીઝ થવાની છે ત્યારે આ ફિલ્મને લઈને પ્રમોશનની જોર શોર તૈયારી શરૂ થઇ છે. હાલમાં જ આ ફિલ્મનુ ટ્રેલર અને રીલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલરે બાદ જ ટૂંક સમયમાં આ ફિલ્મનુ પહેલું સોંગ ‘હિરીયે’ પણ રીલીઝ થયું હતું આ સોંગે ખુબજ ધૂમ મચાવી હતી અને દર્શકોના મનને મોહી લીધા હતા.

1 603 33

તમને જણાવી દઈએ કે હાલમાં જ આ ફિલ્મની પૂરી કાસ્ટ કલર્સ ટીવીના રિયાલીટી શૉ ડાન્સ દીવાને પર પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે આ શૉ ટૂંક સમયમાં જ લોન્ચ થવાનો છે. આ શૉ ને ટીવી ના જાણીતા અભિનેતા અર્જુન બીજલની હોસ્ટ કરવાના છે અને જજ ના રૂપમાં માધુરી દીક્ષિત, બોલિવુડના જાણીતા નિદર્શક શશાંક ખૈતાન અને તુષાર કલીયા નજર આવશે.

6 14

5 14આ શોમાં પહોંચતા જ રીસ 3 ની પૂરી ટીમે ખુબજ ધમાલ કરી હતી અને આ શૉના આખા માહોલને અલગ જ અંદાજમાં લઈ ગયા હતા. બધા કલાકારો મન મૂકીને જુમ્યા હતા.

4 252 42
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.