ગ્રીનવુડ સ્કૂલમાં સાયન્સ ફેર સાથે ફુડ ફિએસ્ટાનો જલ્સો

યંત્ર સાયન્ટીસ અને લીટલ માસ્ટર શેફનું જબરજસ્ત કોમ્બિનેશન: સાયન્સ ફેર એન્ડ ફુડ ફિએસ્ટા યાદગાર બન્યું

ગ્રીન વુડ ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે તાજેતરમાં જ્ઞાન સાથે ગમ્મત પિરસવા સાયન્સફેર એન્ડ ફુડ ફ્રિેએસ્ટાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં યંત્ર સાયન્સટીસ્ટની સાથોસાથ લીટલ શેફનું અનોખું કોમ્પીનેશન જોવા મળ્યુ હતુ. છાત્રો અને વાલીઓએ આ કાર્યક્રમ મનભરીને માણ્યો હતો.

સ્કૂલમાં ભણતર સાથે રમતગમતમાં પણ ધ્યાન અપાય છે : મનિષ તન્ના

મનીષ તન્નાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે મારૂ બાળક આ સ્કુલમાં ભણે છે. આવાકાર્યક્રમેથી બાળકોને નવું શીખવા મળે છે. તે બાળક શીખવાનું બંધ નહી કરે. નવુ નવું શીખવા માટે પ્રયત્ન કરતો રહે છે. ગ્રીન વુડ સ્કુલએ એક ઉત્તીમ સ્કુલ છે. અહિં ભણતર સાથે સાથે રમતગમતમાં પણ પુરતુ ધ્યાન અપાય છે. બાળકને પણ હું સમય આપું છે.
હું મારા બાળકને હંમેશા કરૂ છે. ભવિષ્યમાં કોઈપણ પરિસ્થિતી આવે તે હમેશા હિમ્મતથી રહેવાનું.

ગ્રીનવુડ સ્કૂલ બાળકના વિકાસનું પ્લેટફોર્મ: વાલી ડો. નિરંજન

ડો. નિરંજન એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે મારા બાળકો અહિ ભણે છે. અહિં આ સ્કુલ બાળકોના વિકાસ માટે પ્લેટફોર્મ પુરૂ પાડે છે. આ સ્કુલ ભણતરની સાથેસાથે રમતગમત માટે પણ એટલુ જ પ્રોત્સાહન આપે છે. વિદ્યાર્થીઓને ભણતરનો ભાર ન રહેવો જોઈએ. એમને પોતાની જાત ખોલવા માટેની મોકો મળવો જોઈએ. એમને પોતાની જાત ખોલવા માટેની મોકો મળવો જોઈએ. તો એ પ્રમાણે આ સ્કુલ ખુબ સરસ કાર્ય કરે છે.દરેક બાળક ભવિષ્યની નાગરીક છે. દરેક બાળકમાં એક પ્રતિભા હોય છે. તે બહાર લાવવા માટે એક મોકો આપવો જોઈએ. જે બાળક બહાર લાવવાની પ્રયાસ કરે છે. તેમનું નકારાત્મક રીતે દેશનું ન કરવા જોઈએ. પરંતુ એમને પ્રોત્સાહિત કરવા જોઈએ. સ્પોર્ટસથી બાળકનું માનસીક અને શારીરિક વિકાસ થવામાં મદદરૂપ થાય છે. હું માનુ છુ કે પ્રાયમરીના વિદ્યાર્થીઓને સ્કુલ જવા માટે ખુશી થવી જોઈએ.

બાળકો આયોજનને લઈ ખુબ જ ઉત્સુક:  પ્રિન્સીપાલ હેતલ પરીખ

હેતલ પરીખ (પ્રિન્સીપાલ)એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે સાઈન્સફેર, ફુડ ફિઆસ્ટા, આર્ટ ગેલેરીનું આયોજન કરવામાં આવ્યુ છે. ઘણી સંખ્યામાં વાલીઓ પણ આવ્યા હતા. એક અઠવાડીયાથી બાળકો તૈયારીઓમાં લાગ્યા છે. બાળકો પણ ઉત્સુક છે. બાળકો પ્રશ્ર્નોના જવાબ પણ સારી રીતે આપે છે. ભણાવવા કરતા આવી કોઈ એકટીવીટીથી એ લોકો સમજતો વધારે સારી રીતે સમજી શકે છે. આ કરવા પાછળનો ઉદેશ્યએ છે. સ્કીલ પ્રમાણે શીખે ચોક અને બોડથી જેટલુંના સમજાય તેના કરતા વધારે સારી રીતે આ એકટીવીટીસ કરી શેક છે. અમારી શાળામાં રમત અને ભણતર બંને પર પુરતી ભાર અપાય છે. રમતોમાં પણ અમે પ્રોત્સાહન આપી છે. બાળકોના વાલીઓ પણ સારી સહકાર આપે છે. અત્યારે જો વાત કરીએ તો મોબાઈલ શીખવા માટે વાપરે તો સારૂ છે.

સ્પોર્ટસ અને એકેડમીક એક સિકકાની બે બાજુ: ડાયરેકટર મયુરસિંહ જાડેજા

મયુરસિંહ જાડેજા (ડાયરેકટર) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ છે કે આજે સ્કુલમાં સાયન્સફેર તેમજ આર્ટ ફેરની સાથેસાથે ફુડ ફિએસ્ટાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં જે ક્રિેએટીલીટી હોય છે. તે ડેવલોપ કરવા માટે આ આયોજન કરવામાં આવ્યુ છે. ગ્રીનવુડમાં અમે એકેડમીક અને સ્પોર્ટસ બંને ને સરખું મહત્વ આપીએ છીએ. અમારી પાસે ૧૦ લોકોની સ્પોર્ટસ ટીમ છે. જેમાં ક્રિેકટ, સ્કેટીંગ , ફુટબોલ,ટેનીસ વગેેરેનું કોસીંગ આપીએ છીએ. અહિં ક્રિકેટમાં વિદ્યાર્થીઓને ઈન્ટરનેશનલ લેવલનું કોસીંગ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સ્પોર્ટસ અને એકેડમીક બંને સિકકાની બે બાજુ છે. ફકત એકેડમીક ધ્યાન રાખશો તો વિદ્યાર્થીઓનું શારીરિક અને માનસીક વિકાસ જે થવુ જોઈએ તે થતું નથી. અત્યાર સુધી સ્પોર્ટસને મોટાભાગના નેગલેટ કરતા. આજે ભારતમાં દરેક સ્પોર્ટસમાં પણ આગળ વધે તો નામના અને પૈસા મેળવી શકે છે. જે દરેક સ્પોર્ટસનું ડીપ્પમાં નોલેજ આપીએ છીએ. હવેની જે જનરેશન છે તે સ્કીલ બેઝ  જ આપશે. ટકાવારીનું મહત્વ નહી રહે સ્કીલ જ મુખ્ય રહેશે માટે જ આવા આયોજ કરીએ છીએ.

Loading...