પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં આવેલા આંતકી કેમ્પ પર ભારતીય વાયુ સેના દ્વારા એરસ્ટ્રાઇક યોજી આંતકીઓનો સફાયો કરી નાખતા પાકિસ્તાન દ્વારા આગામી સમયમાં દેશભરમાં આંતકી હુમલા કરાવે તેવી દહેશત સાથે સમગ્ર દેશને હાઇ એલર્ટ જાહેર કરવામાં આવતા રાજકોટ શહેર પોલીસ પણ હાઇ એલર્ટ બની ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને ડોગ સ્કવોડ દ્વારા બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર ચેકીંગ કાર્યવાહી કરી હતી. શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક