લીંબડીની મિલન સ્પીનિગ વેસ્ટ ગટર માં લાગી આગ

38

લીંબડી હાઇવે પર આવેલી સ્પીનિગ મિલ માં અંદર આવેલ વેસ્ટ ગટર માં અચાનક લાગી લાગ.

ગટર ની અંદર વેસ્ટ કોટન હતા તેમાં કોઈ કારણ સર લાગી આગ હતી જેના કારણે વાયરો તેમજ વેસ્ટ કોટન
બળી ને થયું ખાખ,કઈ રીતે આગ લાગી તેનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયુ નથી.

લીંબડી, ચોરણીયા, વઢવાણ, સુરેન્દ્રનગર ફાયર ફાયટરો ને તાત્કાલિક બોલાવવામાં આવેલ અને આગ ને સંપૂર્ણ કાબુ માં લીધેલ.

આગ ની જાણ લીંબડી મામલતદાર મહાવીરસિંહ ઝાલા તેમજ લીંબડી નગરપાલિકાના અધિકારીઓ જગદીશભાઈ મકવાણા, કે.ડી.ચાવડા તથા સ્ટાફ સહિત ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

Loading...