Abtak Media Google News

૧૪ વર્ષની કોળી તરૂણીની મોડીરાત સુધી શોધખોળ

દામનગર ના છભાડિયા ગામે કોળી તરુણી તણાય દામનગર. સ્કૂલ થી છભાડિયા જતા પાંચ છોકરી ઓ એક સાથે તણાય કોઈ ને કોઈ સહારો મળતા ઝાડ ની ડાળી ઓ કે બાવળો પકડી લેતા અને કોઈ ને જોય જતા લોકો એ  બચાવી પાંચ માં થી ચાર નો બચાવ  વરસાદ ના ચાલતા પાણી ના પ્રવાહ માં દામનગર સ્કૂલ થી ધર તરફ આવતી ચૌદ વર્ષીય કોળી તરુણી તણાય છે મોડે સુધી શોધખોળ કરતા ગ્રામ જનો દામનગર પાસે ના છભાડિયા ગામે ચંદુભાઈ ની ચૌદ દીકરી દયાબેન સહિત પાંચ છોકરી ઓ એક સાથે તણાવા લાગી કોઈ ને બાવળ કે કોઈ ઝાડ પકડી લેતા ચાર નો બચાવ થયો અને એક દયાબેન ચંદુભાઈ પુનતીયા નામક ચૌદ વર્ષ ની દીકરી દામનગર થી છભાડિયા ધેર જતા તણાય ગયેલ છે મોડે સુધી શોધખોળ બાદ પણ મળેલ નથી બેઠા કોઝવે ના ધસમસતા પાણી ના પ્રવાહ માં એક સાથે પાંચ તરુણી ઓ માં ચાર નો બચાવ કરાયો છે. એકની શોધખોળ ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.