Abtak Media Google News

સુરેન્દ્રનગરના લિબંડીમા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની જાણકારી મળેલ છે. આ ફાયરિંગમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયા હોવાનું સામે આવ્યું છે.જાણકારી અનુસાર ફાયરિંગ અજાણ્યા 3 થી 4 શખ્સો દ્રારા કરવામાં આવ્યુ છે.ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ માટેની પોલીસે ધટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.