Abtak Media Google News

અંગત અદાવત માં ફાયરિંગ થયું હોવા ની ચર્ચા : ઇજા ગ્રસ્ત ને ગાંધી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા માં આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લા માં કાયદો અને વેવસ્થા ની સ્થિતિ દિન દહાડે કથળતી જાય છે.સુરેન્દ્રનગર જિલ્લા માં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વેવસ્થા ની સ્થતિ ખૂબ નબળી બની છે.જિલ્લા માં હત્યા લૂંટ ફાટ અને ધાક ધામકી ના બનાવો માં નોંધ પાત્ર વધારો થયો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.

ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લા માં આવેલ જવાહર ચોક વિસ્તારમાં આવેલી શિવમ હોટલ ના સંચાલક દેવુંભા વિક્રમ સિંહ ઝાલા પર ફાયરિંગ કરી અજાણ્યા શખ્સ એ આવી અંગત માં ફાયયરિંગ નાસી છૂટ્યા હતા.ત્યારે હોટલ માલિક ગંભીર રીતે ઘવાતા સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા માં આવીયો હતો.

ત્રણ રાઉન્ડ ફાયરિંગ પગ માં કરવામાં આવ્યા.સુરેન્દ્રનગર જિલ્લા માં દિન પ્રતિદિન કાયદા વેવસ્થા ની પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે.ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લા ની ભરચક ગણાતી બજાર માં હોટલ મલિક પર ફાયરિંગ કરવા માં આવતા જિલ્લા માં પોલીસ કામગીરી પર રોસ વ્યાપ્યો છે.

ત્યારે ફાયરિંગ કરનાર શખ્સ દવારા પગ ના ભાગે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હોવા ની વિગત હાલ માલી રહી છે.ત્યારે પોલીસ ના ટોળે ટોળા ઘટના સ્થળે પહોંચી ગયા છે.અને હાલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ત્યારે પોલીસ ના ટોળે ટોળા ઘટના સ્થળે ખડકી દઈ પોલીસ ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.