Abtak Media Google News

ઘણીવાર પૈસાની અછતને કારણ છોકરીઓ પોતાની બ્યુટીકેર સાથે સમજુતી કરી લે છે.જો તમારું બજેટ ઓછુ છે.પોતાની બ્યુટી કેર માટે પૈસાની કમી છે અને તમારે સુંદર દેખાવું છે?? તો ટ્રાય કરો આ ટીપ્સ.

બેકીંગ સોડા

18 1390046545 1Bakingsoda 1બેકીગ સોડા દરેકના રસોડામાં ઉપલબ્ધ હોય છે.તમે બેકીંગ સોડાનો ઉપયોગ ચહેરાને ક્લીન કરવાં કરી શકો છો ત્યારબાદ ચહેરાને શેમ્પુથી ધોઈ લો આમ કરવાંથી ચહેરા ના દાગ ધબ્બા દુર થાય છે

 

 

 

સ્ટ્રોબેરી

18 1390046551 2Strawberryસ્ટ્રોબેરી ચહેરા પરના દાણા દુર કરવાં માટે ખુબજ ફાયદાકર્ક છે.દરરોજ સ્ટ્રોબેરીની પેસ્ટ ૧૫ મિનીટ સુધી લગાવો તમારા ચહેરા પર રહેલા દાણા દુર થઈ જશે

 

 

બટેટા

18 1390046556 3Potatoતમારી આંખની આસપાસ ડાર્ક સર્કલ હોય તો બટેટાની ગોળ ગોળ ચીપ્સ આંખ પર થોડીવાર માટે રાખી લો આમ કરવાં થી તમારી આંખ ની આસપાસ રહેલા ડાર્ક સર્કલ દુર થશે

 

 

 

લીબું

18 1390046567 5Lemonતમારા નખમાં પીળા ધબ્બા પાડવા લાગે તો તમારા નખ ને લીંબુ પાણી માં ડુંબાળી રાખો આમ કરવાંથી નખ પરની પીળાશ દુર થશે.

 

 

ખાંડ

18 1390046572 6Sugarતમે ખાંડનું સ્ક્ર્બ કરો ખાંડના કણ ચહેરા પર સ્ક્ર્બ જેવું કામ કરે છે.અને મૃત ત્વચા બહાર કાઢી નાખે છે અને સ્કીનને આલગ ટોન મળે છે.

 

 

 

મધ

18 1390046582 8Honeynewતમે સસ્તા પ્રોડક્ટની સાથે સુંદરતા પણ ઈચ્છો છો તો ટ્રાય કરો મધ મધના ઉપયોગથી વાળને કંડીશનર કરી શકો છો અને ત્યારબાદ વાળ ને ઉબલા પાણીથી ધોઈલો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.