Abtak Media Google News

કડવા પાટીદાર સમાજની મહિલાઓનું સંમેલન આગામી તા. ર૮ જાન્યુઆરીએ યોજાશે. આ સંમેલનને સફળ બનાવવા તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. મહિલાઓ વોર્ડવાઇઝ પાસનું વિતરણ કરી રહી છે. આ કાર્યક્રમની વિગતો મનીષ ચાંગેલા અને વિજયાબેન વાછાણીએ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.