Abtak Media Google News

લોહાણા સમાજ ની વાડી વડિયા ખાતે સ્ત્રી સશક્તિ અને સરકારની મહિલા સબધી યોજનાઓથી માહિતગાર કરવા તાલુકા પચાયતના પ્રમુખ ભાનુમતી બહેન વસાણીના અધ્યક્ષ સ્થાને નારી સંમેલન યોજવામાં આવેલ તેમજ આ સમારંભના અધ્યક્ષાશ્રી માન. શ્રીમતી લીલાબહેન અડોલીયા અને માન. અધ્યક્ષા, ગુજરાત રાજ્ય મહિલા આયોગ,ગાંધીનગર ભાજપ સરકાર દ્વારા જિલ્લા વહીવટી તંત્રને  સોપેલ પણ તે ઉપસ્થિત રહયા નહતા અહીંના અને તાલુકાના કોંગ્રેસી મળતીયાઓના લીધે તાલુકા પચાયત ના સદસ્ય તુષારભાઈ ગણાત્રા જયશુખભાઈ ભુવા ઉપસ્થિતિ નહતા તેમજ મહિલાનાજ કાર્યક્રમમાં મહિલા સરપંચ રમાબહેન છગનભાઇ ઢોલરીયા ઉપસ્થિત નહતા માત્રને માત્ર ફક્ત ઇન્ચાર્જ ટી.ડી.ઓ.અને નાના કર્મચારી ગણીગાંઠી બહેનો સખીમડળની લોનમલશે અને આશાબહેનો ને વેતન વધારો મળશે ના પ્રલોભન આપીને બહેનોને એકત્રિત કરાયા હતા અને માત્રને માત્ર બટેટા પવાનો હલકોનાસ્તો કરાવી અધિકારીઓ પોતાની ભવભવ ની ભૂખ સંતોષવા કોંગી આગળ હતા માનનીય શ્રી મામલતદાર સાહેબ પણ આવીને ગણીગાંઠી બહેનો જોઈને હાઉ કરીને ચાલ્યા ગયા હતા ભાજપ સરકારને લશ્કર કયા લડે છે એ પણ ખબર નથી અમરેલી કલેકટરને જાણ નથી ને સરકારી કાર્યક્રમો મહિલા સંમેલન આ કાર્યક્રમને હેન્ડલિંગ સરકારનાજ કર્મચારીઓ અને કોંગ્રેસના કાર્યકર ભીખુ વોરા અને ઉદય દેસાઈ આ બાબતનો ભાજપના કાર્યકરો મા અને ભાજપ મા આશ્ચર્ય ફેલાયો છે.914 ભાજપની સરકાર મા ધણીધોણી વગરનું પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપ તેમજ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીનું કાર્યાલય જો કાળજી નહિ રાખે તો અધિકારીઓ દ્વારા કાર્યક્રમો રુટિંગ કોંગ્રેસ ચલાવી જશે તો કોઈને ખબર નહીં પડે આ કાર્યક્રમમાં વડિયા તાલુકાના એકપણ મહિલાઓ કે પછી ભાજપના કાર્યકરો હાજર ન દેખાતા અનેક તર્કવીતર્કની ચર્ચાઓએ વડિયા કુંકાવાવ તાલુકા મા જોર પકડ્યું છે વડિયા બાર એશોએસિયનના પ્રમુખ અને વડિયા કુંકાવાવ તાલુકાના પ્રથમ એકમાત્ર એડવોકેટ અને તેઓ અનેક મહિલા ક્ષલજ્ઞ ચલાવી રહયા છે એવા શ્રી જયશ્રીબહેન પારેખ ને પૂછતાં આ કાર્યક્રમનું આમંત્રણ કે એમને કોઈ જાણ નથી તેવું જણાવેલ તેમજ ખુદ તાલુકા પચાયતના સદસ્ય અને વડીયાના વતની તુષારભાઈ ગણાત્રા જયશુખભાઈ ભુવા અને યતીનભાઈ ની પણ હાજરી ન દેખાતા તે પણ ઉડીને આંખે વળગે છે આટલું તો ઠીક તાજેતરમાં ધારાસભાની ચૂંટણી લડેલા બાવકુભાઈ ઉધાડને પણ આમત્રણ ન આપતા ટોક ઓફ ધ ટાઉન બની ગયેલ છે આ અંગે ગાંધીનગર થી તપાસ કરવામાં આવે તો અનેક ભ્રષ્ટાચારીઓ ના તપેલા ચડી જાય તેમ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.