Abtak Media Google News

રાજકોટ જીલ્લાના ધોરાજી માં રખડતાં ભટકતાં આખલા ઓનો ત્રાસ લોકો માં ભય નો માહોલ અને રોષ ધોરાજી શહેરના મુખ્ય માર્ગો પર રખડતાં ભટકતાં આખલા ઓ બાખડતા નજરે આ તસવીર  માં જોવાં મળે છે ધોરાજી નાં જેતપુર રોડ નાગરિક બેંક પાસે  પર આખલાઓ બાખડતા જોવાં મળ્યા લોકોઓએ આખલાઓ ને છોડવાનો પ્રયત્ન કર્યો  ત્યારે છુટ્યા પડ્યા ધોરાજી શહેરમાં આખલાઓ નાં ત્રાસ થી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.