Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લા મા ખૂબ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો દવારા વાવેતર નું પ્રમાણ પણ ઘણું ઓછું થયું હતું. વરસાદ અનિયમિત અને ઓછો હોવા નાં કારણે સુરેન્દ્રનગર જીલ્લા મા વાવેતર મા નોધ પાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ઓ એ કપાસ નું હબ ગણવા મા આવે છે ઝાલાવાડ પંથક ની કપાસ વિશ્વ વિખ્યાત અને વિશ્વ વેપાર મા સારી એવી નામના મેળવી છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો દવારા કપાસ નું ઉત્પાદન મબલક રીતે કરવા મા આવિયુ હતું. વરસાદ ઓછો હોવા છતાં સુરેન્દ્રનગર જિલ્લા મા કપાસ નું ઉત્પાદન સારૂ એવું થયું છે.

Screenshot 2018 11 10 12 13 59 746 Com.miui .Videoplayerકેનાલો ના પાણી ના કારણે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો ને પાક લેવા માટે સારો એવો ફાયદો થયો છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા કપાસ નું ઉત્પાદન સારૂ એવું થયું છે અને ઓછો વરસાદ હોવા છતાં સુરેન્દ્રનગર જીલ્લા મા કપાસ કેનાલો ના પાણી ના કારણે મબલક ઉત્પાદન થયું છે.

ત્યારે ગયા વર્સે ઝાલાવાડ પંથક મા કપાસ ના ભાવ ૯૦૦ ની અંદર રહા હતા ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો ને આગળ ના વરસે ખૂબ નુકસાની વેઠવી પડી હતી. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા આ વરસે કપાસ ના શરૂઆત ના ભાવ ૧૨૫૦ રૂપિયા ને પાર પહોંચતા ખેડૂતો મા આનદ ની લાગણી વ્યાપી ગઇ હતી.

Screenshot 2018 11 10 12 13 25 556 Com.miui .Videoplayerત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના માર્કેટિંગ યાર્ડ ઓ મા મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ખેતરો મા ઉગેલો કપાસ વીણી ને ૧૨૫૦ ના ભાવે હાલ વેચી રહા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના યાર્ડ ઓ ફરી ધમધમતા બની ચૂક્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.