Abtak Media Google News

બોલિવુડની હિટ જહાન્વી કપૂર આજકાલ લોકોને તેના હોટ લુકથી તેના ફેન્સને પાગલ બનવી રહી છે. તાજેતરમાં જહાન્વી કપૂર અનિલ કપૂરની બર્થડે પાર્ટીમાં જોવા મળી હતી. આ પ્રસંગે જહાન્વી કપૂરલીલા રંગની ડ્રેસમાં જોવા મળી હતી. જહાન્વીનો આ લૂક ઘણા બધા લોકોને પસંદ આવ્યો છે. ભૂતકાળમાં જાણ કરવામાં આવી હતી કે કરણ જોહરની ફિલ્મ તખ્તમાં જહાન્વી કપૂર જોવા મળશે. તેઓ હવે અન્ય સમાચાર મુજબ હવે ધડક ગર્લ ફાઈટર પાઈલોટ ગુંજન સક્સેનાની બાયોપિકમાં જોવા મળશે.

https://www.instagram.com/p/Br1lL_eg3Bc/

જાણકારી અનુસાર આ ફિલ્મ 2019માં રીલીઝ થશે. આ ફિલ્મ માટે જહાન્વીએ ખૂબ  જ મહેનત કરી છે. આ ફિલ્મની તૈયારી પણ શરૂ કરી દીધી છેતેના ઘણા ફોટો વાઈરલ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.