Abtak Media Google News

એક સારી જોબની શોધમાં હોય તેમા પણ જ્યારે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી) માં નોકરી જોઇતી હોય તો તેમના માટે સારા સમાચાર છે. સીઆઇડીમાં અલગ-અલગ પદ માટે 57 વેકેન્સીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ વિશે મુખ્ય જાણકારી આ પ્રમાણે છે.

Post :

આસિસ્ટન્ટ સ્ટેટ એગ્ઝામિનર – 10 પદ

પોલીસ સબ ઇન્સપેક્ટર – 47 પદ

qualification :

આ પદો માટે એપ્લાઇ કરવા માટે તમારે કોઇપણ માન્યતા પ્રાપ્ત શિક્ષણ સંસ્થાનમાંથી ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે.

Age limit :

18થી 38 વર્ષના ઉમેદવાર એપ્લાઇ કરી શકે છે.

Selection process :

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવશે.ઉમેદવારોએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 ડિસેમ્બર 2017 છે. આ અંગે વધુ જાણકારી તમે અહીં ક્લિક કરી મેળવી શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.