Abtak Media Google News

સુંદરતાએ સ્ત્રીનું ઘરેણું માનવામાં આવે છે. બધી જ સ્ત્રીઑનું સુંદર દેખાવું તેમના માટે કોઈ સ્વ્પનથી કમ નથી.આમ તો બધી જ સ્ત્રીઓ બજારમાં મળતી અનેક વસ્તુઓનો ઉપયોગ કરતી હોય છે સુંદર દેખાવ માટે પરંતુ જરૂરી નથી કે બધી જ સ્ત્રીઓ બજારમાં મળતી મોંઘી વસ્તુ વાપરી શકે. ઘણી એવિ ઘરની વસ્તુઑ ઉપયોગ કરીને પણ આપણે સુંદરતા લાવી શકીએ છીએ. 12 6તો ચાલો આજે અમે તમને એક બ્યુટિ સિક્રેટ કહીશું જે બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પણ તેનો નિયમિત રીતે ઉપયોગ કરે છે, હા ખરું સાંભળ્યુ પ્રિયંકા ચોપરા એ તેના એક વિડિયોમાં જણાવ્યુ છે કે તેણી માટે તેની બ્યુટિ માટે મહત્વની ભૂમિકા ભજવે છે તેને તેમાં કહ્યું હતું કે જ્યારે હું મૂવીના શૂટિંગમા મોરિશિયસ ગઈ હતી ત્યારે ત્યાનું તાપમાન ખૂબ જ હતું અને દિવસેને દિવસે તેનો સ્કીનનો કલર બદલાતો હતો. ત્યારે તેને તેની માતાએ આપેલ ઉપટન તે લાગવતી હતી.15 1

તો ચાલો જોઈએ કે તેને બનવાની રીત તેને બનાવવા માટે તમારે ઘઉંનો લોટ, હળદર , લીંબુનો રસ , દંહી , ગુલાબ જળ આ બધુ લઈને તેને મિક્સ કરી ચહેરા પર 15-20 મિનિટ સુધી રાખીને તેને મસાજ કરીને ધોઈ લો આ પ્રક્રિયા નિયમિત પણે કરવાથી તમારા ચહેરા પર ગ્લો અનુભવશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.