પાકનાં ખેલાડીઓ પણ નાપાક યુનીસે કોચ ફલાવરનાં ગળે છરી રાખતો તો’તો

પાકિસ્તાનના પૂર્વ ભારતીય બેટિંગ કોચ ગ્રાન્ટ ફલાવરે દાવો કર્યો છે કે ઓસ્ટેલિયાન પ્રવાસ દરમિયાન પૂર્વ કેપ્ટન યુનિસ ખાતે સવાદ આપવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે યુનિસે તેના ગળા પર ચાકુ મૂકી દીધુ છે. ફલાવરે જયારે તેમના ભુતકાળની ઘટનાઓ વિશે પૂછવામાં આવ્યું. ત્યારે આ ઘટના વિશે જણાવ્યું હતું જેકે ફલાવર અત્યારે શ્રીલંકાની બેટિંગ કોચ છે.

ફલાવેર તેમના ભાઇ સાથેની વાતચીત દરમિયાન તેમના કોચિંગ કેરિયર વિશે જણાવતાં કહ્યુ હતુ કે, એક સમયની ટેસ્ટ મેચ દરમિયાન સવારના નાસ્તા સમયે યુનિસને બેટિંગની સવાદ આપવાનો પ્રયત્ન કર્યો હતો તેને સવાદ સારી ન વાગતા ગર્દન પર ચાકુ રાખી દીધુ હતું. બાજુમાં બેઠેલા સાથી ક્રિકેટરીએ મને છોડાયો હતો. આ ઘટનાથી સટેર ખૂબ મુશ્કેલ બની છે. અને ભાગ્ય શાળી છે કે હાલ હું આ લેવલે પહોચ્યો છે. ફલાવરે પાકિસ્તાન માટે ૧૧૮ ટેસ્ટ મેચમાં ૫૨.૦૫ રનની એવરેજ સાથે ૧૦૦૯૯ રન બનાવ્યા છે.

જોકે ફલાવરના આ દાવા પર હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી. યુનિસ સાથેની આ ઘટના વર્ષ ૨૦૧૬માં બ્રિસ્બેનમાં પાકિસ્તાનના ઓસ્ટેલિયા પ્રવાસની શરૂઆતી ટેસ્ટ દરમિયાન બની હશે જેમાં તે પ્રથમ ઇનિંગમાં શૂન્ય પર આઉટ થઇ ગયો હતો અને પછી બીજી ઇનિંગમાં ૬૫ રન બન્યા હતા. આ પ્રવાસનો અંત તેણે ત્રિજી ટેસ્ટમાં ૧૭૫ રનની અણનમ ઇનિંગ સાથે કર્યો છે.

જો કે આ નવી ટેસ્ટ મેચોની સીરીઝને પાકિસ્તાન ૦-૩થી હારી ગયું હતું. ફલાવરે પાકિસ્તાનના ઓપનિંગ બેટરમેન અહેમદ શેદઝાદને પણ ખૂબ રસપ્રદ કેરેકટર ગણાવ્યો હતો. તેણે કહ્યુ કે યુનિસએ ખુબ જ બેટલ મેન છે પણ ખૂબ જ વિદ્રોઇ છે. દરેક ટીમમાં કોઇ વિદ્રોઇ કરનારું હોય છે જ કયારેક કયારેક આ વાત તેને સારો ખેલાડી બનાવી દે છે. કયારેય એવું નથી થતું!!

Loading...