Abtak Media Google News

ગુજરાતમાં ઈમરજન્સી અને ૧૦૮ નંબર બંને એકબીજાના પર્યાય બની ગયા છે, અક્સ્માત કે અન્ય કોઇ પણ મુશ્કેલીના સમયમાં આ નંબર ડાયલ કરવાી આપને ગણત્રીની મિનિટમાં મદદ મળી જશે જ, જેની ખાતરી આપે છે રાજ્ય સરકારની આ સેવા.

૧૦૮ પર ફોન તા જ ગુજરાત સરકારના હેલ્ વિભાગ અને જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. દ્વારા નરોડા, અમદાવાદ ખાતે આવેલ કોલ સેન્ટર પર ૨૦૦ થી વધુ ઓપરેટર આપને સાંભળવા તૈયાર હોય છે. વધુમાં વધુ ચોી રીંગ પર ફોન પીક અપ ઈ જ જાય છે કારણ કે ત્યાં ઓટોમેટિક પિક અપ સીસ્ટમ લાગેલ છે. તમારી મુશ્કેલીને અનુરૂપ બે થી અઢી મિનિટમાં લોકેશન મુજબ નજીકની ૧૦૮ એમ્બ્યુલન્સને ટાસ્ક સોપી દેવામાં આવે છે. શહેરમાં સરેરાશ ૮ થી ૧૦ મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૫ મિનિટમાં એમ્બ્યુલન્સ જરૂરિયાત સ્ળે પહોંચી જ જાય છે તેમ રાજકોટ ખાતે ચાર્જ સંભાળતા પ્રોગ્રામ મેનેજર બિપિન ભેટારીયા એક મુલાકાતમાં જણાવે છે.

સુવિધામાં એક કદમ આગળ વધતા હેલ્ વિભાગ દ્વારા ઈમરજન્સી સેવા ૧૦૮ ડીજીટલ બનાવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ૧૦૮ ગુજરાત  મોબાઈલ એપ લોંચ કરવામાં આવી હતી.  ભેટારીયા આ એપ વિષે જણાવે છે કે, આ એપ કી ફોન કોલ કરવાી જી.પી.એસ.ની મદદી તમારુ લોકેશન ટ્રેસ ઈ જાય છે, માટે જ તમે કોઈ હાઈવે કે અજાણ્યા સ્ળે હોવ ત્યારે એડ્રેસ આપવાની કડાકૂટ રહેતી ની. નજીક સ્ળ પર જે ૧૦૮ એમ્બ્યુલન્સ હાજર હોય તેને તુરંત ડીપાર્ટમેન્ટ દ્વારા જાણ કરી આપવામાં આવે છે. મદદ માંગનાર વ્યક્તિ ફોનમાં જ ૧૦૮ એમ્બ્યુલન્સનું તેના સુધી પહોંચવાનું અંતર અને સમય ગુગલ મેપ દ્વારા જાણી શકાશે.  એપના ઉપયોગ માટે પ્લે સ્ટોર પરી ૧૦૮ ગુજરાત લખી ડાઉનલોડકરી માત્ર એક વાર રજીસ્ટ્રેશન કરવાનું હોય છે.

૧૦૮ માત્ર અકસ્માતમાંજ ઉપયોગી છે તેવું ની પરંતુ આગ લાગે ત્યારે પણ ૧૦૮ ની મદદ લઈ શકાય છે, કોલ પરી નજીકના ફાયર સ્ટેશનને માહિતી પૂરી પાડવામાં આવે છે. તેમજ પોલીસ મદદ માટે પણ ૧૦૮ ડાયલ કરી શકાય છે.

ગુજરાતમાં ૫૮૫ અને રાજકોટમાં ૨૫ એમ્બ્યુલન્સ ૧૦૮ ઈમરજન્સી સેવામાં કાર્યરત છે. ગુજરાતમાં રોજના ૩૩૦૦ થી વધુ અને રાજકોટમાં ૧૫૦ થી વધુ ઈમરજન્સી કેસ હેન્ડલ કરે છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધીમાં ૪ લાખ ૨૧ હજાર જેટલા કેસમાં સેવા આપવામાં આવી છે જેના કી લગભગ ૩૫ હજાર જેટલી માનવ જિંદગી બચાવવામાં આવી છે.

ઈમરજન્સીના કેસમાં સૌી વધુ પ્રેગનન્સીના કેસ હોય છે ત્યાર બાદ ટ્રોમા, કાર્ડિયાક અને શ્વાસ અંગેના કેસ જોવા મળે છે. ઉત્તરાયણ જેવા તહેવારોમાં ઈમરજન્સી કેસમાં રોજબરોજ કરતા ૩૦% જેટલો વધારો જોવા મળતો હોવાનું અને તેના માટે વિશેષ તૈયારી કરાતી હોવાનું શ્રી બિપીનભાઈએ ઉમેર્યુ હતું.

‘જીવ ત્યાં શિવ’ સૂત્રને ર્સાક કરતા કરુણા અભિયાન સાથે રાજ્ય સરકાર હરહંમેશ પ્રત્યેક જીવ સલામત રહે, સ્વસ્થ રહે તે માટે કાર્યરત રહી છે, જેનો પુરાવો ૧૦૮ અને ૧૯૬૨ ઈમરજન્સી સેવાઓ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.