Abtak Media Google News

પાસના મહિલા આગેવાન રેશ્મા પટેલની અરજી હાઇકોર્ટે નકારી

ઉત્તરપ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ ઈવીએમમાં ચેડાં વા હોવાના આક્ષેપના પગરે ગુજરાતમાં ચાલુ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ઈવીએમને બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરવાની માંગણી પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અને રાજકીય આગેવાનો માગણી કરી રહ્યાં છે. તેમ જ આગામી દિવસોમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા રાજયમાં બેલેટ પેપરી ચૂંટણી યોજવાની માગ સો ઝુંબેશ શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. દરમિયાન પાસના મહિલા આગેવાન રેશ્મા પટેલે ઈવીએમમાં ચેડાં શક્ય હોવાની રજૂઆત કરીને નાગરીકોનો લોકશાહીમાં વિશ્ર્વાસ ટકી રહે તે માટે આગામી ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ ાય તેવી માગ સો કરેલી અરજી રાજયની વડી અદાલતે ફગાવી દીધી હતી.

કેસની હકીકત અનુસાર પાટીદાર અનામત આંદોલનના અગ્રણી રેશમા પટેલે એડવોકેટ મારફત કરેલી જાહેરહીતની રિટમાં રજૂઆત કરી હતી કે, ચૂંટણીપંચ ભારત સરકારની અંડરમાં ફરજ બજાવે છે. ઇવીએમનું ર્ડ પાર્ટી ટેસ્ટીંગ તું ની. જેી ઇવીએમમાં ચેડાં ઇ શકે તેમ ન હોવાનું તેમનું સ્ટેટમેન્ટ માન્ય રાખી શકાય તેમ ની. તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં ેયલી ચૂંટણીમાં ભાજપાની જીત ઇવીએમમાં ચેડાંને કારણે ઇ હોવાનો આક્ષેપ અનેક જાણીતા રાજકારણીઓએ પણ કરેલો છે. ભારે હોબાળા વચ્ચે લોકો હવે ચૂંટણી માટે બેલેટ પેપરની માગ કરી રહ્યા છે. ઇવીએમને કારણે તેમનો મત તેમના પસંદગીના ઉમેદવારને જતો ની, પરંતુ ચોક્કસ પક્ષને જાય છે તેવા આક્ષેપો ઇ રહ્યા છે. જેી આગામી ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઇવીએમને બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરવો જોઇએ. મુક્ત અને પારદર્શક ચૂંટણી માટે દુનિયાના અનેક દેશોમાં આજે પણ બેલેટ પેપરી મતદાન ાય છે. ચૂટણી પંચ કહે છે કે, ઇવીએમ ફુલપ્રુફ છે, પરંતુ કોઇપણ મશીન ૧૦૦ ટકા ભરોષાપાત્ર હોતું ની. ઇવીએમ બનાવવાની પદ્ધતી પણ ચૂંટણીપંચની વેબસાઇટ પર ની. જોકે, હાઈ કોર્ટે રેશમા પટેલની આ અરજી ફગાવી દીધી હતી.

રાજ્યની ભાજપ સરકાર સામે મોરચો ખાલનાર પાટીદાર અનામત આંદોલન સમિતિ અનામતની માગણી સો આંદોલન કરી રહ્યું છે. તેમ જ ચાલુ વર્ષે રાજયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાી આ ચૂંટણીમાં ઈવીએમનો નહીં, પરંતુ બેલેટ પેપરનો ઉપયોગ ાય તેવી માગણી સો પાસા દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવશે. વોટર વેરીફાય ઓડિટ પેપર ટ્રેઈલ (વીવીપીએટી)નો ફરજિયાત અમલ કરવા અવા બેલેટ પેપરી મતદાન કરવામાં આવે તેવી માગણી પાટીદાર નેતાઓ કરી રહ્યાં છે. તેમ જ લોકોમાં આ અંગે જાગૃત્તા લાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.