Abtak Media Google News

ગળ્યું ફળ ડાયાબિટીસના દરદીઓએ ન ખાવું જોઈએ, કેમ કે કોઈ પણ પ્રકારનું ગળપણ ખાવાથી બ્લડ-શુગરમાં વધારો ાય છે એવી માન્યતા પ્રવર્તી રહી છે ત્યારે બ્રિટનના અભ્યાસીઓનું કહેવું છે કે ફળનું ગળપણ ખાવાી ડાયાબિટીસ વધે કે ડાયાબિટીસ થાય એવું ની. એનું કારણ છે ગ્લુકોઝ અને ફ્રક્ટોઝની અલગ પ્રકારની ચયાપચયની ક્રિયા. ફળમાંથી જે શુગર મળે છે એ ફ્રક્ટોઝ પ્રકાર હોય છે.ફ્રક્ટોઝ રિફાઈન્ડ શુગરની જેમ જ ઝટપટ લોહીમાં ભળી જતી ની.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.