Abtak Media Google News

ખંભાળીયામાં સૌની યોજના અંતર્ગત લીંક પેકેજ, પીપરોટોડા પમ્પીંગ સ્ટેશની સાની જળાશય ભરવાની પાઇપલાઇનનો શૂભારંભ

સૌની યોજનાથી વધુ વિસ્તારને સિંચાઇનું, પીવાનું, ઘરગથૂ વપરાશના પાણીના લાભ આપવા માટે ચારેય લીંકના બીજા તબકકાના કામો હા કરવા માટે ૧૨ પેકેજોના રૂા.૬૪૭૩ કરોડના ટેન્ડરોનું આખરીકરણ કરવામાં આવેલ છે. બીજા તબકકાના કામોથી સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લાના ૬૦ જળાશયોથી ૩-૯૪ લાખ એકર વિસ્તારમાં તા ઘરગથ્ુ વપરાશ માટે ૮૦ લાખની વસ્તીેને પાણી ઉપલબ્ધ થશે.

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખંભાળીયા ખાતે બીજા તબકકાના લીંક-૧ પેકેજ પ પીપરટોડા પમ્પીજગ સ્ટેશની સાની જળાશય Souni Yojna Chimanbhai 7સુધીની પાઇપલાઇનનો તકતી આનાવરણી કરી શુભારંભ કરતા કૃષિ અને ઉર્જા મંત્રી ચિમનભાઇ સાપરીયાએ જણાવ્યું  હતું કે સૌની યોજના કી સૌરાષ્ટ્ર માં દુષ્કા્ળ હવે ભુતકાળ બની જશે. ખેડુતો માટે સોનાનો સુરજ ઉગશે. બીજના તબકકામાં લીંક-૧ પેકેજ-૫ હેઠળ ૫૫ કિ.મી. લંબાઇની પાઇપ લાઇન વડે કુલ ૧૧ જળાશયોને લાભ શે. દેવભૂમિ દ્વારકા તા જામનગર જિલ્લાીના કુલ ૩૩૬૭૧ એકર વિસ્તિારમાં સિંચાઇની સુવિધા સુદ્રઢ બનશે. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા, જિલ્લાના ભાજપના પ્રભારી ભાનુશાળી, નગરપાલિકા પ્રમુખ શૈલેષ કણઝારીયા, ખંભાળીયા તાલુકા પંચાયત પ્રમુખ મશરીભાઇ નંદાણીયા, ભાણવડ તાલુકા પંચાયત પ્રમુખ ખીમભાઇ જોગલ, જિલ્લા પોલીસ અધિક્ષક પારગી, નિવાસી અધિક કલેકટર સરવૈયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પટેલ, પ્રાંત અધિકારી ઝણકાંત, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તા સિંચાઇ વિભાગના અધિકારી/કર્મચારીઓ તા આજુબાજુના ગામના સરપંચઓ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.