Abtak Media Google News

તા. ૫ મી જાન્યુઆરી એ ચેન્નાઈ ખાતે મળનારી હાયર એજ્યુકેશન લીડરશીપ મીટ (એચ.ઈ.એલ.એમ.૨૦૧૯) માં સમગ્ર ગુજરાત રાજ્ય માંી વિજ્ઞાન ક્ષેત્રે યોગદાન આપનાર અને વિજ્ઞાનમાં નેતૃત્વ માટેનો નામાંકિત એવોર્ડ “ડીસ્ટીંગસાઈડ લીડર ઈન સાયન્સ’ વિનસ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ડો. ગીરીશ ભીમાણી ને અર્પણ કરવામાં આવનાર છે.

વિનસ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં વિજ્ઞાન ક્ષેત્રમાં કાર્યરત તમામ અધ્યાપકોના સંશોધનો તેમજ તેમનો વિષય સામાન્ય પ્રજાજનને કેવી ઉપયોગી થાય છે તેની છણાવટ કેવી રીતે અધ્યાપક દ્વારા કરવામાં આવે છે તે માહિતી એકત્ર કરી તેમજ જે તે અધ્યાપકનું પોતાના વિષયના પ્રચાર અને પ્રસાર માટેની કુનેહ અને તેના માટે કરેલા કર્યો નું સર્વેક્ષણ કરી ‘ડીસ્ટીંગસાઈડ લીડર ઈન સાયન્સ’ એવોર્ડ આપવામાં આવે છે.

વિનસ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા ડો. ભીમાણી ની વિષય પ્રત્યેની જાગૃતતા અને વિષયને પ્રચલિત કરવા માટેની યોજનાઓનો અભ્યાસ છેલ્લા એકાદ વર્ષ એટલે કે ૨૦૧૬-૧૭ થી કરવામાં આવતો હતો. તેઓના સર્વેક્ષણમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના આંકડાશા ભવનમાથી છેલ્લા ત્રણ વર્ષમાં આંકડાશાની રાષ્ટ્રીય સંસ એનએસએસટીએ,રૂ નોઈડા ખાતે ભવનમાંથી કુલ પાંચી વધું વિર્દ્યાીઓને ઓફિસીયલ સ્ટેટીસ્ટીક્સની પાંચ દિવસની તાલીમ માટે મોકલવામાં માં આવે છે. તે કામગીરીને સરાહનીય ગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.