Abtak Media Google News

વજન ઉતારવા લોકો ઘણા અખતરાં કરે છે. ભૂખ્યા રહે છે, કસરત કરે છે… આઠ દિવસ સુધી બધુ બરાબર ચાલે છે અને પછી બધુ ઠપ્પ ઈ જાય છે. ભૂખ્યા રહેવાી નબળાઈ આવી જાય છે. જો તમે ખરેખર તમારું વજન ઘટાડવા ઇચ્છો છો તો કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવો. અહી અમે કેટલાક પીણા આપ્યા છે જે તમારું વજન ઉતારવા માટે અસરકારક સો પૌષ્ટિક પણ રહેશે.

ઘરેલું પીણા :

૧. ગરમ પાણી અને લીંબુ : ગરમ પાણી વધારેલા વજનને દૂર કરવામાં બહુ મદદરૂપ સાબિત ાય છે. લીંબુ અને પાણી ચરબી બાળવાની સો સૌી સાદું પીણું ગણાય છે. જો તમે તમારું વજન ઓછું કરવા ઇચ્છો છો તો દરેક ભોજન બાદ લીંબુ અને ગરમ પાણીને સો મિક્સ કરીને ચોક્કસ પીવો.

૨. ગરમ પાણી અને મધ : સવારે ખાલી પેટે જો તમે મધ અને ગરમ પાણીનો એક ગ્લાસ પીશો તો ચોક્કસ તમે પતલા ઇ શકશો. આ પીવાી વજન તો ઓછું શે સો આ પીણું તમને દિવસભર સક્રિય રાખવામાં મદદ પણ કરશે. તે તમારા શરીરમાં મેટાબોલિઝમ વધારીને શરીરને એક્ટિવ રાખશે. મધની અંદર એમીનો એસિડ અને પુષ્કળ માત્રામાં ખનીજ પર્દા હોય છે જે શરીરમાં વધારાની ચરબી જામી જતી રોકે છે. તમે આ પીણામાં અડધા લીંબુનો રસ પણ નાખી શકો છો.

૩. ગ્રીન ટી : આ પણ એક પ્રકારનું હોમમેડ હેલ્ધી ડિં્રક છે, જે ગરમ કે ઠંડુ બંને રીતે પી શકાય છે. ગ્રીન ટી આપણા શરીર માટે અતિ ફાયદાકારક હોય છે. તે શરીરમાંી ઝેરી પર્દાોને બહાર કાઢી ત્વચાને સાફ કરવાની સો વાળ ઉતરતા પણ રોકે છે.

૪. શાકભાજીનો રસ : વજન ઓછું કરવા માટે કારેલાના રસ કરતા સારો રસ કોઇ ની. તે કેલરીના લેવલને નીચું કરે છે સો શુગર લેવલ પણ ક્ધટ્રોલ કરે છે. તે પીવાી શરીરના તમામ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. કારેલા સિવાય તમે ઇચ્છો તો ગાજર, ટામેટા કે પાલકનો રસ પણ પી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.