Abtak Media Google News

લોટમાં પાણી ઉમેરીને કણક બાંધવામાં આવે છે.

Step1 ત્યાર પછી તેના ગુલ્લાને વણવામાં આવે છે.

Roti 021 પછી તેને તવીમાં શેકવા માટે મુકાય છે.

S L300 રોટલીની નીચલી સપાટી ઝટ ગરમ થાય છે, આથી તેમાં રહેલા પાણીની વરાળ બને છે આ વરાળ ઉપર જાય છે.

9Dd93Befa08Bb1D533F12Ba3890A6A81
પરિણામે વરાળના દબાણી રોટલીનું ઉપલું પાતળું પડ ઉપર ઉઠવા માંડે છે ને રોટલી ફૂલે છે.

Roti Recipe12

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.