Abtak Media Google News

આપણે વાત કરી રહ્યા છી નેધરલેન્ડ ના ગિઇથ્રૂન ગામની જે પાણીમાં  તારે છે.જે લોકો આ ગામની એક વાર સફર કરી લે છે. તે કયારે પણ આ નજારો ભૂલતો નથી.આ ગામ માં એક પણ સડક નથી.

આ ગામની સૌથી મોટી વીશેષતા એ છેકે આ ગામમાં એક પણ સડક નથી.જો આપણે આ ગામમાં ફરવું હોયતો નાવમાં સફર કરવી પડે છે.આ ગામની સુદરતા એટલી છે  કે પર્યટકની ભીડ  હોય છે. મોટા મોટા દેશોથી  લોકો અહિયાં ફરવા આવે છે.

પ્રદૂષણનું નામોનિશાન પણ નથી.1443815105 13956639928 740Bb426Da Kઆ ગામમાં પ્રદૂષણ જરાય નથી . આપાછળનું કારણ એ છે કે આ ગામમાં એક પણ સડક નથી.સડક ન હોવાને કારણે મોટર કાર કે અન્ય કોઈ વાહન ન હોવાથી નાવ માં મુસાફરી કરે છે.

ઇલેટ્રોનિક મોટર બોટનો ઉપયોગ કરે છે.Hire Boats Lined Upઆપણે ઓછા સમયમાં  ગામની મુસાફરી  કરવી હોયતો  ઇલેટ્રોનિક મોટર બોટ મળે છે. આ ગામની એક વધુ ખાસિયત છે. કે આ ગામમાં કોઈ પણ ઘોઘાટ નથી. આખો દિવસ પક્ષીઓના  અવાજ થીજ ગુજે છે.તે સમયે નજારો જોવા લાયક  હોય છે.

176 લાકડાના પુલ છે.2 6આ ગામ પૂરી રીતે પાણીમાં હોવાથી એક જગ્યા એથી બીજી જગ્યાએ જવા માટે 176 લાકડા ના રચના ત્મક પુલ બનાવેલા છે. આ ગામમાં  કેટલીક જૂની ઇમારતો પણ જોવા મળે છે. જે રાજા મહારાજા સાથે જોડાએલ છે.

નહેરો ઉપર સ્કેટીગ ની મોજ.1 6શિયાળાની સીઝનમાં નહેરો બરફથી ઢકાય જાય છે જેના કારણે લોકો તેના પર સ્કેટીંગ ની મોજ માણી શકાય છે. શિયાળાની સીઝનમાં આ ગામનો નઝરો જોવાલાયક હોય છે.

પર્યટકો માટે ભોજન ની વ્યવસ્થા પણ છે.Sઆ ગામમાં પર્યટક માટે ભોજનની પૂરી વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખવામા આવ્યું છે.જો તમે અહિયાં ફરવા જાવતો ભોજન લઈ જવાની જરૂર નથી. કેમકે  આ જગ્યાએ  દરેક લોકો માટે સ્વાદીસ્ત ભોજન ની વ્યવસ્થા કરેલ છે.

18મી સદીમાં બનેલ છે આ ગામ.Img 2008આ ગામની સ્થાપના 18મી સદીમાં થઈ છે.18મી સદીમાં અમુક લોકો અહિયાં રહેવા આવ્યા અને પુરના કારણે  ત્યની માટી દલદલમાં  ફેરવાય ગયતી જેના પર ખોદકામ કરવાનું શરૂ કર્યું. ખોદકામ  કરતાં કરતાં  થોડાક વર્ષો વીતી ગ્યાં.પછી આ ગામનો નજારો જોવા લાયક બની ગ્યો.અને  ધીરે ધીરે આ જગ્યા એ પર્યટકો આવવા  લાગ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.