શું તમે જાણો છો ભારતમાં કેટલા લોકો ઇ-સિગારેટ પીવે છે?

ઇલેકટ્રોનીક નિકોટીન ડીલીવરી સિસ્ટમ (ENDS)દ્વારા ઓન લાઇન મંગાવાવામાં આવે છે. ઇ-સિગારેટ બેટરીથી ચાલતું એક એવું સાધન છે કે તેમાં રહેલા પ્રવાહીને એરોસોલમાં પરિવર્તીત કરે છે કે જેનેઇ-સિગારેટ પીનાર શ્વાસમાં લે છે અને બહાર કાઢે છે. ઇ-સિગારેટ જે પ્રવાહી હોય છે. તેમાં નિકોટીન, પ્રોપીલીનગ્લાયકોલ ગ્લિસરીન ફલેવરીંગ્સ અને અન્ય રસાયણો હોય છે.ભારતમાં 0.02% યુવાઓ ઇ-સિગારેટ પીવે છે.

Loading...